પંચામૃત સ્નાન દર્શન - જય રણછોડ રાય - DT – 06 - 11 - 2026 શુક્રવાર આસો વદ બારસ
JAI RANCHHODRAI
0:00 / 0:00
પંચામૃત સ્નાન દર્શન - જય રણછોડ રાય - DT – 06 - 11 - 2026 શુક્રવાર આસો વદ બારસ
228 просмотров · 3 ч назад
JAI RANCHHODRAI
39,3 тыс. подписчиков
228 просмотров · 3 ч назад
🎊દિવાળી💥મહોત્સવ🎊
આજે વાઘબારસ નાં પંચામૃત સ્નાન દર્શન🌹🙏🏻
આજ થી દિપાવલી ઉત્સવ નાં દોહરા શ્રુંગાર નો પ્રારંભ🎊🙏🏻
આજે શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર માં ઠાકોરજી ને લીલી જરી નાં સાજ સાથે ધનતેરસ નો શ્રુંગાર થઈ રહ્યો છે...🦚
સાંજે શ્રુંગાર માં વિશેષ રૂપ થી મલકાછ ટીપોરો ધરાય અને આજ થી બેસતા વરસ સુધી ઉત્થાપનભોગ માં ઠાકોરજી ને પકવાન(દિપાવલી ઉત્સવ ની વિવિધ સામગ્રીઓ) તેમજ લીલો મેવો ધરાય...🦚
જય રણછોડ🌹🎊🙏🏻
॥ कृष्णं वंदे जगदगुरुम् ॥
॥ ॐ શ્રી પરમાત્મને નમઃ॥
ૐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
अनायासेन मरणं विनादैन्येन जीवनं ।
देहान्ते तव सान्निध्यम् देही मे परमेश्वरम ॥