Перейти к содержимому

Mahesh Vanzara | દલડા દુભ્યા દલ ની રોણી | Dalada Dubhya Dal Ni Rani | Gujarati New Song 2024

Saregama Gujarati

0:00 / 0:00

Mahesh Vanzara | દલડા દુભ્યા દલ ની રોણી | Dalada Dubhya Dal Ni Rani | Gujarati New Song 2024

733 760 просмотров · 2 года назад
Saregama Gujarati
4,89 млн подписчиков
733 760 просмотров · 2 года назад
જાન્યુઆરીની જબરદસ્ત શરૂઆત મહેશ વણઝારા ના સુપરહિટ ગીત સાથે.. જો બ્રેકઅપ થયું છે, તો સમજી લો કે આ ગીત તમને ચોક્કસથી ગમ્યું જ છે!!! જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર 💜 Singer: Mahesh Vanzara Artist: Mahesh Vanzara, Sejal Panchal, Dharti Patel Producer: Red Velvet Cinema Director: Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Ramesh Vachiya Music: Dipesh Chavda Special Composer: Vishnu Mundhava Co Artist: Navin Raval Edit: Naresh Rajput Dop: Sehzad Mansuri (Tipu) Makeup: Hasmukh Limbachiya Production: Mahesh Prajapati Lyrics: એ દિલ થી દિલ નો તોડી નાતો અને છોડ્યો મારો સંગાથ કોને જઈને કહેવી આ દિલ ની વાત હે મારી જાનુડી નીકળી દગાબાજ કે કોને કોને જઈને કરું હું ફરિયાદ હે મારી જાનુડી નીકળી દગાબાજ એ દલડા દુભ્યા દલ ની રાણી એ દલડા દુભ્યા દલ ની રાણી...(2) છૂટ્યો તારો સાથ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક એ મારી ઓંખ માં જોને ઓંહુઁ આયા...(2) જોયા ચોમહાર એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક એ મારા જીવથી વધારે મેં તો તને રાખ્યું દલ ની દગાળી મન માં પાપ કેવું રાખ્યું પછી આ દલ ને ચ્યોંય ચેન ના પડે દલ ને ચ્યોંય ચેન ના પડે માથે કાળી રાત બોલી જાવ બોલી જાવ શું હતો મારો વાંક કઈ દે કઈ દે શું હતો મારો વાંક જા રે જા ઓ દગાળી તને આવી નતી ધારી કુણા મારા કાળજા તું તો ગઈ છું રે બાળી હા હા મને છોડીને તું તો થઇ છે બીજાની વાલી મારા આ દિલ ને દર્દ તૂ તો ઘણા આલી હો તારું કીધેલું શું અમે નતા કરતા તારા ઈશારે અમે જીવ હતા ધરાતા એ હૈયે હાથ મેલી ચમ હૈયા બળ્યા હાથ મેલી ચમ હૈયા બળ્યા કાળજું બની ને રાખ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક બોલી જાવ બોલી જાવ ચમ રાખ્યું મન માં પાપ એ તારી વાહે ઘણું બધું અમે તો ખોઈ બેઠા તું થઇ બીજાની અમે તો જોયી રહ્યા હો હો સુ મળ્યું તને ગોજારી મારી હારે દગો કરી સમણાં સતાવશે તારા મયલા ના ધોળા દાડે હો મારુ દઝાડ્યું દલ તે તારું પણ દજાશે આજે નઈ તો કાલે તારું પાપ પોકારશે અરે મારા મનડાં મુંજયા મન ની રોણી મનડાં મુંજયા મન ની રોણી છૂટ્યો તારો સાથ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક બોલી જાવ બોલી જાવ ચમ છોડ્યો મારો સાથ એ લાગે સે લાગે સે મારા ઓનતરડા ની હાય E Dil Thi Dil No Todi Naato Ane Chodyo Maro Sangaath Kone Jaine Kahevi Aa Dil Ni Vaat He Mari Janudi Nikali Dagabaaj Ke Kone Jaine Karu Hu Fariyaad He Mari Janudi Nikali Dagabaj E Dalada Dubhya Dal Ni Raani E Dalada Dubhya Dal Ni Raani….(2) Chutyo Taro Saath E Kai De Kai De Shu Hato Maro Vaak E Mari Aakh Ma Jone Aasu Aaya…(2) Joya Chomhaar E Kai De Kai De Shu Hato Maro Vaak E Mara Jivthi Vadhare Me To Tane Rakhyu Dal Ni Dagali Man Ma Paap Kevu Rakhyu Pachi Aa Dal Ne Chyoy Chen Na Pade Dal Ne Chyoy Chen Na Pade Mathe Kali Raat Boli Jaav Boli Jaav Shu Hato Maro Vaak Kai De Kai De Shu Hato Maro Vaak Ja Re Jaa O Dagali Tane Aavi Noti Dhari Kuna Mara Kalaja Tu To Gai Chu Re Baali Ha Ha Mane Chodi Ne Tu To Thai Che Bijane Vaali Mara Aa Dil Ne Dard Tu To Ghana Aali Ho Taru Kidhelu Shu Ame Nata Karata Tara Ishare Ame Jiv Hata Dharata E Haiye Haath Meli Cham Haiya Balya Haath Meli Cham Haiya Balya Kalaju Bani Ne Raakh E Kai De Kai De Shu Hato Maro Vaak Boli Jaav Boli Jaav Cham Rakhyu Man Ma Paap E Tari Vaahe Ghanu Badhu Ame To Khoi Betha Tu Thai Bijani Ame To Joyi Rahya Ho Ho Shu Malyu Tane Gojari Mari Hare Dago Kari Samana Satavashe Tara Malya Na Dhola Daade Ho Maru Dajadyu Dal Te Taru Pan Dajashe Aaje Nai To Kale Taru Paap Pokarashe Are Mara Manada Mujya Man Ni Rani Manada Munjya Man Ni Raani Chutyo Taro Saath E Kai De Kai De Shu Hato Maro Vaak Boli Jaav Boli Jaav Cham Chodyo Maro Saath E Lage Se Lage Se Mara Ontarada Ni Haay #DaladaDubhyaDalNiRani #maheshvanzara #saregamagujarati #gujaratigeet #gujaratisong #gujaratinewsong2024 #gujaratistatus #maheshvanzarastatus Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal