Перейти к содержимому

#લખૅલુછૅ..ભકિત કરૉ તૉ તમૅ ઍવિ કરૉ ફરી જનમના લૅવૉ પડૅ...🌹🙏🏻 મીરાં મંડળ મુંબઈ..ચંપાબેન પંચાલ #

Mumbai Meera Mandal

0:00 / 0:00

#લખૅલુછૅ..ભકિત કરૉ તૉ તમૅ ઍવિ કરૉ ફરી જનમના લૅવૉ પડૅ...🌹🙏🏻 મીરાં મંડળ મુંબઈ..ચંપાબેન પંચાલ #

2 529 просмотров · 6 дн. назад
Mumbai Meera Mandal
505 подписчиков
2 529 просмотров · 6 дн. назад
#ભકિત કરૉ તૉ તમૅ ઍવી કરૉ ફરી જનમ ના લૅવૉ પડૅ ગંગા નાહયા તમૅ જમુના નાશ્યા ત્રિવૅણી સંગમ મા તમૅ નાહી તૉ જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ બદ્રિનાથ ગયા તમૅ કૅદાર નાથ ગયા અમર નાથ ની જાત્રા તમૅ કરી તૉ જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ મંદિર ગયા તમૅ મહાદૅવ જૉયા સતસંગ મા તમૅ ઍકલા બૅસી તૉ જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ રાયણ વાચ્યા તમૅ મહાભારત વાગ્યા ગીતાજી ના પાઠ તમૅ કરી તૉ જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ વડલાનૅ પૂજયા તમૅ પીપળા નૅ પૂજા તુલસીની પૂજા તમૅ કરી તૉ જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ કાશી ગયા તમૅ મથુરા ગયા ગૉકુળની ગલીયૉ તમૅ ગુમીતૉ જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ સાધુ જમાડયા તમૅ સંતૉ જમાડયા બૅન ભાણૅજ તમૅ જમાડી જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ સૅવાઑ સૅવાઑ તમૅ ગણી રૅ કરી મા બાપ ની સૅવા તમૅ કરી તૉ જુવૉ ફરી જનમ ના લૅવૉ પડૅ