બોદલી ઘોડી અને દાદાની વાતુ | Jay Sakariya | Horse Riding | Kathiyawadi Horse | Horses | Horse video
Jay Sakariya
0:00 / 0:00
બોદલી ઘોડી અને દાદાની વાતુ | Jay Sakariya | Horse Riding | Kathiyawadi Horse | Horses | Horse video
20 695 просмотров · 1 г. назад
Jay Sakariya
16,7 тыс. подписчиков
20 695 просмотров · 1 г. назад
#jaysakariya #kathiyawadi #horselover
મિત્રો, આજના વીડિયોમાં કદાચ દાદાનો અવાજ ના આવે, તો માફ કરજો. આવું કોઈ પ્લાનિંગ નોતુ પણ, અચાનક મુલાકાત થઈ અને વાતોને યાદો માટે રાખી. સાથે કાઠિયાવાડી અશ્વની જૂના નોરની ઘોડીની જાત એટલે - બોદલી ઘોડી. એમના અશ્વ માલિક ધમભાઈના કહેવા મુજબ આ નોર ખૂબ જૂનો અને વંશ પરંપરાગત સાચવેલી છે. તો જુઓ એની ખાનદાની, જુઓ રેવલ ચાલ અને ધામભાઈની ચાકરી. આમ તો ગજાવરની માનતા હતી એટલે ત્યાં જવાનું થયું. અને માતાજીના દર્શન પણ કર્યા. ખૂબ અનોખા ઇતિહાસની વાતું આપણા મલકમાં પડેલી છે. એ તો અહીંયા જવાનું થયું એટલે ખબર પડી. ધમભાઈનો આ તકે ખૂબ આભાર અદ્ભુત મહેમાન ગતિ કરાવી એ બદલ. ધન્યવાદ.