Перейти к содержимому

સંસ્કૃતપર્વ | Sanskrit parv વાગ્માધુરી | Vagmadhuri | મુંડકોપનિષદ Mundaka Upanishad | Gautam Patel

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)

0:00 / 0:00

સંસ્કૃતપર્વ | Sanskrit parv વાગ્માધુરી | Vagmadhuri | મુંડકોપનિષદ Mundaka Upanishad | Gautam Patel

1 695 просмотров · 10 месяцев назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
26,5 тыс. подписчиков
1 695 просмотров · 10 месяцев назад
સાતત્યપૂર્ણ સાતમા વર્ષે તા. 08થી 12 ઑક્ટોબર, 2025, બુધવારથી રવિવાર સુધી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'સંસ્કૃતપર્વ : વાગ્માધુરી'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'સંસ્કૃતપર્વ : વાગ્માધુરી'ના પ્રથમ દિવસે, 8 ઓક્ટોબર, બુધવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે 'મૂંડકોપનિષદ' વિશે ગૌતમ પટેલે વક્તવ્ય આપ્યું. કાર્યક્રમનો પ્રારંભ આરાધના શોધનના શ્લોકગાનથી થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યકારો અને સંસ્કૃત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by  om communication  (Manish Pathak) MO-09825046684.  E-mail :  omcomunicat­ion2014@gmail.com ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ   સંસ્કૃતપર્વ વાગ્માધુરી :    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...   શબ્દજયોતિ :    • શબ્દજયોતિ | Shabad Jyoti   સાહિત્ય પંચામૃત :    • સાહિત્ય પંચામૃત   પુસ્તક પરિચય     • પુસ્તક પરિચય | Pustak Parichay   ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી   વિશ્વ દિન :    • વિશ્વ દિન  | World Day | Vishva Divas   કવિસંમેલન :    • કવિસંમેલન | Kavi Sammelan   ધીરુ પરીખ | Dhiru Parikh    • ધીરુ પરીખ | Dhiru Parikh   પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv    • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv   શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021   મનીષ પાઠક'શ્વેત' :    • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet   શબ્દસંપદા | Shabad Sampada    • શબ્દસંપદા | Shabad Sampada   સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv    • સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv   જયશંકર સુંદરી | Jayshankar Sundari    • જયશંકર સુંદરી | Jayshankar Sundari   દુલા ભાયા કાગ | Dula Bhaya Kag    • દુલા ભાયા કાગ | Dula Bhaya Kag   સમીર ભટ્ટ | Sameer Bhatt    • સમીર ભટ્ટ | Sameer Bhatt   નરેશ વેદ | Naresh Ved    • નરેશ વેદ | Naresh Ved   મીનલ દવે | Minal Dave    • મીનલ દવે | Minal Dave   હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi    • હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi