Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે. અમે તારા સગા કહેવાઈએ રે હો ગણેશજી.શ્રી સખીભજન મંડળ. જયશ્રી દરજી. વડોદરા.

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે. અમે તારા સગા કહેવાઈએ રે હો ગણેશજી.શ્રી સખીભજન મંડળ. જયશ્રી દરજી. વડોદરા.

85 689 просмотров · 5 лет назад
pinal patel
46,8 тыс. подписчиков
85 689 просмотров · 5 лет назад
અમે તારા સગા કહેવાઈ....હો ગણેશજી. અમે તારા ગુણલા ગાઈએ રે....હો ગણેશજી કોઇ કોઇ ભક્તો તને દુદાંળા કહે છે. કોઇ કોઇ ભક્તો તને સુંઢાળા કહે છે. તમારા ભક્તો બની જ ઈરે ઓ ગણેશજી. ભક્તો બનીને તમને પ્રેમે બોલાવીએ. પ્રેમે બોલાવીને સ્વાગત કરીએ તમારી સાથે રહીએ રે....હો ગણેશજી. ગલી ગલી મેં ધુન હૈ...ગણપતિ બાપા ફુલ હૈ. ગલી ગલી મેં બચ્ચાં હૈ...ગણપતિ બાપા સચ્ચા હૈ. અમે તારા સગા કહેવાઈ રે...હો ગણેશજી. અમે તારા ગુણલા ગાઈરે...હો ગણેશજી. ગણેશજીએ પહેયૉ પીળા પીતાંબર. ગણેશજી ને માથે હીરા નો મુગટ. તમારી શોભા અનેરી રે ઓ ગણેશજી. અમારા ગણેશ ને ફુલડે વધાવીએ ફુલડે વધાવીને સ્વાગત કરીએ. આગણે તોરણ બંધાવીએ રે...હો ગણેશજી એક ફુલ દો ફુલ--ગણપતિ હૈ બ્યુટીફુલ ટીકંલ ટીકંલ લીટર સ્ટાર--ગણપતિ બાપા સુપર સ્ટાર. અમે તારા સગા કહેવાઈરે....હો ગણેશજી. તમારા દર્શનીયે દોડીને આવીએ. ભક્તો ના તમે સંકટો કાપો. તમારા ભજનો ગાઈએરે હો ગણેશજી. ભજનો ગાઈને તમને રીઝાવીએ. તમને રીઝાવીને આશીર્વાદ માગીએ. તમારી જય જય બોલાવીએ રે હો ગણેશજી ગલી ગલી મેં સોર હૈ ,ગણપતિ બાપા મોર હૈ ગલી ગલી મેં ન્યારા હૈ ગણપતિ બાપા હમારા હૈ. અમે તારા સગા કહેવાઈ રે...હો ગણેશજી. અમે તારા ગુણલા ગાઈરે..હો ગણેશજી.