શ્રાદ્ધ પક્ષ ભજન 👌શ્રાવણ ગયો ભાદરવો આવ્યો રે લોલ
Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ )
0:00 / 0:00
શ્રાદ્ધ પક્ષ ભજન 👌શ્રાવણ ગયો ભાદરવો આવ્યો રે લોલ
271 просмотр · 8 часов назад
Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ )
65,2 тыс. подписчиков
271 просмотр · 8 часов назад
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
કરજો તમે પિતૃઓના શ્રાદ્ધજો.,,,,, શ્રાવણ ગયો,.....
પહેલુ તે અન્ન આપો કાગડા ને રે લોલ
કરવા મારે માં બાપ ના શ્રાદ્ધ જો ....શ્રાવણ ગયો....
બીજુ તે અન્ન આપો કૂતરાને રે લોલ
એતો વિષ્ણુ નો અવતાર જો,,,, શ્રાવણ ગયો,,,,,
ત્રીજુ તે અન્ન આપો ગાયને રે લોલ
તેત્રીસ કરોડ જમે દેવતા જો,,,, શ્રાવણ ગયો,,,,
ચોથું તે રાવત ને આપજો રે
પાણી પીવડાવા નુ પુણ્ય જો,,,, શ્રાવણ ગયો,,,
પાંચમું તે અન્ન તમે ઘરના રે લોલ
માં બાપ આપે આશિવૉદ જો,,, શ્રાવણ ગયો,,,
શ્રાધ કરે તે ધન્ય માનવીઓ રે લોલ
કુબેર એના ભરે ભંડાર જો,,,, શ્રાવણ મહિનો,,,
આજે અમારા ધરે શ્રાદ્ધ છે રે લોલ
કરજો આત્માનુ કલ્યાણ જો,,, શ્રાવણ મહિનો,,...
દીકરા તમે પીપળે પાણી રેડજો રે લોલ
પિતૃઓ દેશે આશીષ જો,,, શ્રાવણ મહિનો,,,
#પિતૃશ્રાદ્ધ
#શ્રાદ્ધભજન
#પિતૃસ્મરણ
#શ્રદ્ધાંજલિભજન
#પિતૃશ્રદ્ધાંજલિ
#મરણભજન
#પિતૃદેવ
#પિતૃઓનાશ્રાદ્ધ
#સોળશ્રાદ્ધ
#શ્રાદ્ધપક્ષ
#પિતૃપક્ષ
#પિતૃભજન
#શ્રાદ્ધસ્પેશિયલ
#પિતૃઆત્માનીશાંતિ
#આત્માનેકલ્યાણ
#ગુજરાતીભજન
#ગુજરાતીભક્તિગીત
#ભજન
#ભક્તિભજન
#સીતારામભજન
#ShradhBhajan
#PitruPaksha
#PitruShradh
#ShradhSpecial
#PitruSmran
#Shradhanjali
#TributeBhajan
#SoulPeace
#PeaceForTheDeparted
#GujaratiBhajan
#GujaratiDevotional
#BhaktiBhajan
#DevotionalSong
#Bhajan2026
#BhaktiSong
#PitraBhajan
#PitruTarpan
#SolaShradh
#ShradhPaksha
#HinduBhajan
પિતૃના શ્રાદ્ધનું ભજન, શ્રાદ્ધ પક્ષનું ભજન, પિતૃ શ્રાદ્ધ ભજન, શ્રદ્ધાંજલિ ભજન, મરણ ભજન, પિતૃ સ્મરણ ભજન, સોળ શ્રાદ્ધ ભજન, પિતૃ પક્ષ ભજન, ગુજરાતી શ્રાદ્ધ ભજન, આત્માની શાંતિ માટે ભજન, પિતૃઓના કલ્યાણનું ભજન, શ્રાદ્ધ સ્પેશિયલ ગુજરાતી ભજન
#PitruPaksha #ShradhBhajan #PitruShradh #Shradhanjali #GujaratiBhajan #BhaktiBhajan