Jindagina Char Char Jug - DHUN | જીંદગીના ચાર ચાર જુગ કીર્તન | સત્સંગ | Satsang Kirtan Bhajan
Sadhna Lab Tana
0:00 / 0:00
Jindagina Char Char Jug - DHUN | જીંદગીના ચાર ચાર જુગ કીર્તન | સત્સંગ | Satsang Kirtan Bhajan
2 609 719 просмотров · 1 год назад
Sadhna Lab Tana
17,6 тыс. подписчиков
2 609 719 просмотров · 1 год назад
Jindgi na char char jug- DHUN- divya gohel- જિંદગીના ચાર ચાર જુગ
Presenting sadhna video lab
👉🏻Producer- yash agravat. Tanveer agravat
👉🏻Singer- divya gohel
👉🏻 Music - Satish agravat bapu
👉🏻video- kishan bhai devmurari
👉🏻 Editing - sadhna lab tana 9898219112
👉🏻 ધૂન મંડળી- ગોપી સત્સંગ મંડળ સમર્પણ સોસાયટી ગાયત્રીનગર ભાવનગર
👉🏻 Lyrics - traditional
👉🏻 Location- સમર્પણ સોસાયટી ગાયત્રી નગર ભાવનગર
👉🏻 Recording - shiv sadhna studio sihor
👉🏻 સહયોગ- દિનેશભાઈ ગોહેલ, દેવાંગભાઈ યાદવ, ચંપાબેન કામોઠી, ભારતીબેન યાદવ, જીજ્ઞાબેન હિંગુ
Lyrics
જિંદગીના ચાર ચાર જુગ જીવ તું તો ભૂલ્યો ભગવાનને
પહેલા તે જુગમાં તને બાળપણ દીધું રમતમાં હતું તારું ધ્યાન જીવતું તો ભૂલ્યો ભગવાનને
બીજા તે જુગમાં તને જુવાની રે દીધી જુવાનીમાં હતું તારે જોર જીવ તું તો ભૂલ્યો ભગવાનને
ત્રીજા તેજુગમાં તને ગઢ પણ દીધું લાકડી ના ટેકે થયો જીવ તું તો ભુલ્યો ભગવાનને
ચોથા તેજુગમાં તારું મરણ આવ્યું થઈ ગયો જમડા ને હાથ જીવતું તો ભૂલ્યો ભગવાનને
પુરુષોત્તમ કહે તમે પ્રાણ થકી પ્યારા મર્યા પછી ઉડી જાય રાખ જીવ તું તો ભૂલ્યો ભગવાનને
જિંદગીના ચાર ચાર જુગ જીવ તું તો ભૂલ્યો ભગવાનને
Please Do like, share, and subscribe
#Dhun #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #divyagohel
#hanumanji #jindaginacharcharjug#divyagohel
#kiratan #satsang #jivtutobhulyobhagvannai
#shiv_sadhna_studio_sihor
#satish_agravat
#divya_Gohel_now_song
#sadhna_lab_tana
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો subscribe our channel for all letest gujrati video bhajan, kirtan, aarti.