Mehsana Dudhsagar Dairy |મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં મોટો વધારો | Gujarati Samachar
News18 Gujarati
0:00 / 0:00
Mehsana Dudhsagar Dairy |મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં મોટો વધારો | Gujarati Samachar
664 просмотра · 10 ч назад
News18 Gujarati
4,55 млн подписчиков
664 просмотра · 10 ч назад
A new record for milk procurement may be set at Mehsana's Dudhsagar Dairy this time... Milk production is witnessing an increase with the onset of winter... According to the dairy's chairman, Ashok Chaudhary, a daily procurement of 4.5 million liters of milk was recorded during the peak winter season last year... While this year, it is estimated that a daily total of 5 million liters of milk from within Gujarat and outside Gujarat will arrive at the dairy... Importantly, over the last five years, milk procurement at Dudhsagar Dairy has been increasing at an average of 8 to 10 percent every year.
મહેસાણા દૂધસાગર ડેરીમાં આ વખતે દૂધની આવકનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે... શિયાળાની શરૂઆત થતાં જ દૂધના ઉત્પાદનમાં વધારો નોંધાઈ રહ્યો છે... ડેરીના ચેરમેન અશોક ચૌધરીના જણાવ્યા અનુસાર, ગત વર્ષે શિયાળાની પીક સિઝનમાં દૈનિક 45 લાખ લીટર દૂધની આવક નોંધાઈ હતી... જ્યારે આ વર્ષે ગુજરાત અને ગુજરાત બહારથી મળીને રોજનું 50 લાખ લીટર દૂધ ડેરીમાં આવે તેવો અંદાજ છે...મહત્ત્વની વાત એ છે કે, છેલ્લા પાંચ વર્ષથી દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં દર વર્ષે સરેરાશ 8થી 10 ટકાનો વધારો થઈ રહ્યો છે. n18oc_samachar
#DudhsagarDairy #Mehsana #MilkProductionRecord #GujaratDairy #Amul #AshokChaudhary #DairyIndustry #WhiteRevolution #GujaratNews #MehsanaNews #gujaratinews18 #news18gujarati
ID_KT
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM