વાડીમાં તેજુની મસ્તી સાથે દેશી રસોઈ: ભીંડી વાળી દાળ & Bhindi Fry 🍲
ReenaRoshan&MaTejasvi Village Farming Life🏡
0:00 / 0:00
વાડીમાં તેજુની મસ્તી સાથે દેશી રસોઈ: ભીંડી વાળી દાળ & Bhindi Fry 🍲
1 827 просмотров · 4 ч назад
ReenaRoshan&MaTejasvi Village Farming Life🏡
7,09 тыс. подписчиков
1 827 просмотров · 4 ч назад
નમસ્તે મિત્રો,
આજના વિડિયોમાં અમે વાડીએ ગયા છીએ, જ્યાં તેજુની મસ્તી સાથે અમે ચૂલા પર બનાવી સ્વાદિષ્ટ ભીંડી વાળી દાળ અને ભીંડાનું શાક (Bhindi Fry). ગામડાની શાંતિ, ખેતરનું તાજું વાતાવરણ અને દેશી ચૂલા પર બનાવેલું ભાણું ખાવાની એક અલગ જ મજા છે.
આશા છે કે તમને અમારો આ ગામડાનો પારિવારિક વિડિયો પસંદ આવશે. જો વિડિયો ગમે તો Like કરજો, Share કરજો અને ચેનલને Subscribe જરૂર કરજો!
🌿 આજના વિડિયોમાં:
વાડીનું સુંદર વાતાવરણ
તેજુની નિર્દોષ મસ્તી
ચૂલા પર બનેલી દેશી ભીંડી વાળી દાળ
સ્વાદિષ્ટ ભીંડાનું શાક (Bhinda Nu Shaak / Bhindi Fry)
ખેતરે બેસીને પારિવારિક ભોજન
તમારો સાથ અને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર! 🙏
#VillageLife #GujaratiRecipe #DesiFood #FarmingLife