Перейти к содержимому

💐અયોધ્યા ગયા નથી તે રામ ની મહીમા શું જાણે💐(લખેલું છે)

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

💐અયોધ્યા ગયા નથી તે રામ ની મહીમા શું જાણે💐(લખેલું છે)

35 208 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
35 208 просмотров · 2 года назад
જે માનવ અયોધ્યા ગયા નથી તે રામ ની મહિમા શું જાણે. (૨) શું જાણે એ શું જાણે જે માનવ અયોધ્યા ગયા નથી તે રામ ની મહિમા શું જાણે ગંગાજી નાહ્યા જમુનાજી નાહ્યા એના તન ધોયા મન ધોયા નથી તે ગંગા નાહ્યા તો શું નાહ્યા જે માનવ અયોધ્યા ગયા નથી તે રામ ની મહિમા શું જાણે મંદિર મેં ગયા પૂજા પાઠ કરી પૂજા પાઠ કર્યા ઘણા દાન કર્યા જેને મનના અભિમાન છોડ્યા નથી તે રામ ની મહિમા શું જાણે જે માનવ અયોધ્યા...... મંદિર ગયા આરતી ઉતારે જેને મનની જ્યોત જલાવી નથી તેરા ની મહિમા શું જાણે જે માનવ અયોધ્યા...... તે ભજન કર્યા બ્રાહ્મણ જમાડ્યા તમે મીઠી વાણી બોલ્યા નથી તે રામ ની મહિમા શું જાણે જે માનવ અયોધ્યા...... કાશી માં ગયા હરિદ્વાર ગયા મા-બાપની સેવા કરી નથી તે રામની મહિમા શું જાણે જે માનવ અયોધ્યા.઼઼..... શું જાણે એ શું જાણે જે માનવ અયોધ્યા ગયા નથી તે રામ ની મહિમા શું જાણે જે હરી કથા માં ગયા નથી તે રામની મહિમા શું જાણે 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 #radha #gujaratibhajan #કીર્તન #સત્સંગ #krishna #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #ram #ramayan #rammandir #radha #radhakrishna #radhe #radheradhe #dershan #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #krishnabhajan #gujaratibhajan #bhaktistatus #bhagvadgita #gopal #mahilamandal #mohan