Перейти к содержимому

ગણેશ કાર્તિક બેય વાદે ભરાણા કોણ નાનું ને કોણ મોટું જીરે

# JAY DWARKADHISH.

0:00 / 0:00

ગણેશ કાર્તિક બેય વાદે ભરાણા કોણ નાનું ને કોણ મોટું જીરે

512 просмотров · 5 часов назад
# JAY DWARKADHISH.
18,9 тыс. подписчиков
512 просмотров · 5 часов назад
ગણેશ કાર્તિક બે વાદે ભરાણા કોણ નાનું અને કોણ મોટું જીરે માતા પાર્વતી એમજ બોલ્યા 68 તીરથ કરી આવો જી રે તીરથ કરીને વહેલા પાછા જે આવે બે માટે એક મોટા જીરે કાર્તિકે તો મોર વાહન લીધા આકાશ ઉડવા લાગ્યા જી રે ગણપતિ તો મનમાં મૂંઝાણા મારી ફાદલડીમોટીજીરે ધારીયા છે બાજોટ પાથરા છે આસન બેસાડ્યા માતા-પિતાને ઓજી રે માતા-પિતા બેન દેવ છે મારા 68 તીરથ ઘરને આંગણે જી રે તીરથ કરીને કાર્તિક આવ્યા ગણેશને નજરે દિખાઓ જી રે તમારે ગણપતીફાદલડીમોટી કેમ કરી પાછા આવ્યા જી રે પૂછો માતા ને પૂછો પિતાને કર્યા છે તીરથ મોટા જી રે 68 તીર્થ દીકરા ઘરને આંગણે બીજા તીરથ છે નાના જી રે માં તારો બાલુડો સૌથી સવાયો પહેલી પુજા એની થાશે ઓ જી રે તારા બાલુડા ને સવામણ લાડુ ઘી ને ગોળ એને ધરજો જી રે કળિયુગ ના માનવી સાંભળો વિનંતી માતા પિતા ની સેવા કરજો જી રે 68 તીરથ છે એના ચરણોમાભવથી પાર ઉતરશો જી રે