Перейти к содержимому

Dang Darbar માં એક દિવસ માટે બનતા રાજા મજૂરી કરીને ગુજરાન ચલાવવા મજબૂર

BBC News Gujarati

0:00 / 0:00

Dang Darbar માં એક દિવસ માટે બનતા રાજા મજૂરી કરીને ગુજરાન ચલાવવા મજબૂર

67 896 просмотров · 4 г. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
67 896 просмотров · 4 г. назад
ડાંગ જિલ્લાના રાજાઓ ભારતના એકમાત્ર એવા રાજાઓ છે કે જેઓને પોલીટીકલ પેન્શન આપવામાં આવે છે. હોળિ પુર્વે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાના મુખ્ય માર્ગ ઉપર બગીઓમાં બેસાડીને રાજાઓને દરબાર હોલમાં લઇ જવામાં આવે છે. જ્યા રાજ્યપાલ દ્વારા પાંચ રાજાઓ, 9 નાયકો અને તેમનાં ભાવુબંધોનુ સનમ્માન કરવામાં આવે છે. રાજાઓને જંગલના પટ્ટાઓના બદલામાં જે પોલિટીકલ પેન્શન આપવામા આવે છે. પરંતુ અન્ય રાજાઓની સરખામણીનાં ડાંગ જિલ્લાના રાજાઓની પરિસ્તિથી ખુબ જ દયનીય છે. વીડિયો - ધર્મેશ અમીન / રવિ પરમાર #dangdarbar #dangkings #adiwasinews તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati