Vitragi thava vairagi banu || Mumukshu vansh pre diksha video || saiyam song
Kaivan shah
0:00 / 0:00
Vitragi thava vairagi banu || Mumukshu vansh pre diksha video || saiyam song
57 551 просмотр · 4 года назад
Kaivan shah
3,75 тыс. подписчиков
57 551 просмотр · 4 года назад
Mumukshu Shree Vansh Kumar Diksha Song
Blessing - Shashan Samrat P. Pu Aa.Bhagvant Shree Nemisuriswarji M.Sa
Singer & Writer
kaivan shah (surat)
Music & Mixing - Tejas
Recording - Musical Aroma Films Studio
Cinematography - Nimesh Shah
Special Thanks - Niraliben Mihirbhai Parekh
વિતરાગી થવા વૈરાગી બનું.
lyrics...
✍ Kaivan shah (surat)
બનવાને અણગાર કરવાને ભવપાર છોડીને સંસાર સિંહ સત્વ લઈ
તવ આણા માં રહું તારા સંયમ ને ચહું ચારિત્રનો લઈ આશરો મુક્તિ વરું
હે તિથ્યરામેં પસીયતું કરુણા કરો વીતરાગ વિભુ
વિતરાગી થવા વૈરાગી બનું
કરુણા રસ નો તું ભરીયો રે મારે તરવો ભવનો સાગરિયો વિતરાગી થવા વૈરાગી બનું.
નાના નાના પગલા મારા
માંડે એ તો મોટા ડગલાં
સિધ્ધોની રે જોવી મારે દુનિયા
અષ્ટકરમ ના ઝગડા જીતવા
દઉરે વરસીદાન રૂડા
મહાવર્ત ધારી મારે બનવા
અરહમ અરહમ આ હૃદય કરે
શરણમ શરણમ તુજ શરણ ગ્રહે
કરવા પ્રભુવીર તણા કેસરિયા
ગોયમ સમાં ગુરુવર મળે
શાસન તણા સમ્રાટ મળે
વિતરાગી થવા વૈરાગી બનું
હે તિથ્યરામેં પસીયતું
કરુણા કરો વીતરાગ વિભુ
વિતરાગી થવા વૈરાગી બનું.
ભાઈ બહેનની સાથે રમતા
માત-પિતા ના વંશ એ કહેતા
રહેવું મારે પરમપિતા ની ગોદ માં
રહેવું મારે પરમપિતા ની ગોદ માં
વિજયતીલક ભાલે શણગારી
ચૌમુખજી સમ શીશ ઝુકાવી
કરવી મમ મુંડાવેહ ની ઘોષણા
રજોહરણ ને હાથમાં લઈને
થનગનતા આ ચરણો લઈને
જાવું મારે શ્રમણોના ઉપવનમાં
મુનિવેશ ધરી નયનો ઢાળી
મારા આતમને હું અજવાળી
કરવી જ્ઞાન-ધ્યાનની આરાધના
સમતારસ નો હું રાગી
બનું જિનવર તણો અનુરાગી બનું
વિતરાગી થવા વૈરાગી બનું
હે તિથ્યરામેં પસીયતું
કરુણા કરો વીતરાગ વિભુ
વિતરાગી થવા વૈરાગી બનું
કરુણા રસ નો તું ભરીયો રે
મારે તરવો ભવનો સાગરિયો
વિતરાગી થવા વૈરાગી બનું.
please follow us
instagram https://instagram.com/kaivan_shah_22?...
facebook
/ kaivan.shah.142
Our other songs
rajoharan daan
• Rajoharan Daan || Rajoharan Dhun || Kaivan...
ghani khamma
• Ghani Khamma || Kaivan Shah || Surat◆ || G...
prabhu na margde
• Prabhu Na Margde | Saiyam Song | Virti | J...
tirthankara
• Tirthankara | Kalyanak Theme Song | kaivan...
nemi vairagi
• Nemi Vairagi || Song || Kaivan Shah || Surat◆
raja rushi
• Raja rushi rushabh || Kaivan Shah || Surat◆
tu nem che maro
• Tu Nem Che Maro | Kaivan Shah | Surat
girnare aavya nemkumar
• Girnare Aavya NemKumar || Kaivan Shah || S...
prabhu mane maljo ne
• Prabhu mane maljo ne | kaivan shah | surat
neminath stuti
• Neminath Stuti નેમિનાથ સ્તુતિ || Kaivan Sh...
aadi jinanad bhakti cover
• Aadi jinand || Bhakti Cover || Kaivan Shah...
girnari nem nath jo male taro saath
• girnari neminath jo male taro saath | kaiv...
prabhu na maragde bhakti cover
• Prabhu Na Margde ||Diksha Song || Kaivan Shah