Перейти к содержимому

ભાત કે ભાખરી સાથે ખાવાની મજા પડી 😊 જાય તેવી કાઠિયાવાડી ટેસ્ટી મગ કઢી | Mag Kadhi Recipe

Shreehari Cooking

0:00 / 0:00

ભાત કે ભાખરી સાથે ખાવાની મજા પડી 😊 જાય તેવી કાઠિયાવાડી ટેસ્ટી મગ કઢી | Mag Kadhi Recipe

2 627 просмотров · 4 нед. назад
Shreehari Cooking
635 подписчиков
2 627 просмотров · 4 нед. назад
આજે આપણે બપોરના કે રાતના ભોજન માટે એકદમ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને સ્વાદિષ્ટ મગ કઢી (Mag Kadhi) બનાવીશું. આ મગ કઢી ગરમાગરમ ભાત, ભાખરી કે રોટલી સાથે ખાવામાં ખૂબ જ મજેદાર લાગે છે. જે લોકોને દરરોજ એકનું એક શાક કે દાળ ખાઈને કંટાળો આવ્યો હોય તેમના માટે આ કાઠિયાવાડી સ્ટાઈલ મગ કઢી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમને આ વાનગી ગમે તો વીડિયોને LIKE, SHARE અને ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં! #MagKadhi #MagNiKadhi #GujaratiRasoi #KathiyawadiKadhi #MoongKadhi #GujaratiRecipe #HealthyDinner #KathiyawadiKhana #TraditionalGujaratiFood #GujaratiThali #MagKadhiRecipe #HealthyGujaratiFood #MainCourse #IndianCurry #DalKadhi #MoongRecipes #AuthenticGujarati #GujaratiFood #KathiyawadiFood #healthyrecipes