Перейти к содержимому

મેંદા વગર ઘઉંના લોટમાંથી બનાવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સ્પ્રિંગ રોલ 🌯 | Spring Roll Recipe

Shreehari Cooking

0:00 / 0:00

મેંદા વગર ઘઉંના લોટમાંથી બનાવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સ્પ્રિંગ રોલ 🌯 | Spring Roll Recipe

207 просмотров · 1 день назад
Shreehari Cooking
632 подписчика
207 просмотров · 1 день назад
આજે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઘઉંના લોટના સ્પ્રિંગ રોલ (Spring Roll) બનાવીશું. બહાર મળતા સ્પ્રિંગ રોલ મેંદામાંથી બને છે, જે સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા, પરંતુ ઘરે ઘઉંના લોટમાંથી આ રીતે બનાવશો તો તે બજાર જેવા જ ક્રિસ્પી અને કુરકુરા બનશે. આ વીડિયોમાં આપણે લોટ બાંધવાથી લઈને શાકભાજીનું સ્ટફિંગ તૈયાર કરવાની અને તેને એકદમ ક્રિસ્પી તળવાની સરળ રીત સ્ટેપ-બાય-સ્ટેપ જોઈશું. બાળકોથી લઈને મોટા બધાને આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે. જો તમને આ વીડિયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. #SpringRoll #SpringRollRecipe #GujaratiRasoi #HealthySnacks #CrispySpringRoll #WheatSpringRoll #EveningSnacks #HomemadeFood #GujaratiRecipe #FastFood #TastyFood #Delicious #CookingChannel