Перейти к содержимому

કાળી ચૌદસ ના દિવસે બનતા અને ભુલાઈ રહેલ પરંપરાગત વડા, છમ્મ વડા, કકળાટ વડા રેસિપી Kalichaudas na Vada

Raksha's Kitchen Basket

0:00 / 0:00

કાળી ચૌદસ ના દિવસે બનતા અને ભુલાઈ રહેલ પરંપરાગત વડા, છમ્મ વડા, કકળાટ વડા રેસિપી Kalichaudas na Vada

347 769 просмотров · 5 л. назад
Raksha's Kitchen Basket
93,5 тыс. подписчиков
347 769 просмотров · 5 л. назад
#kalichaudas #છમ્મવડા #કકળાટનાવડા #festival_Special #vada #wada #kalichaudasvada #kakrat_vada #Chham_vada #Gharvada #khatta_vada #rakshaskitchenbasket કાળી ચૌદસ ના દિવસે બનતા અને ભુલાઈ રહેલ પરંપરાગત વડા / છમ્મ વડા / કકળાટ ના વડા ની રેસિપી --------------------------------------------- Scroll down for ingredients --------------------------------------------- આ વડા ખાસ કરી ને કાળી ચૌદસ ( દિવાળી પહેલા નો દિવસ) માં બનાવવા માં આવે છે. આ વડા ને કકળાટ ના વડા કે છમ્મ વડા પણ કહે છે. જે પૌરાણિક માન્યતા પ્રમાણે નકારાત્મકતા ઊર્જા દૂર કરવા આ વડા ને ચાર રસ્તે મુકાય છે. ઉપરાંત આ વડા ખાવા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. This Vada is specially prepared on Kali Chaudas (one day before Diwali). As a ritual, many Gujarati families cook this Vada and put them on crossroads. It is believed that this ritual removes negative energy. But these Vada have a unique taste and are considered healthy. Ingredients • 1 cup chana daal (split chickpeas lentils), soaked for 6 hours. • 1 cup Urad daal (black gram) soaked for 6 hours • 1/2 cup millet flour • 1/2 cup Jowar flour Masala • 5 green chillies • 1.5-inch ginger • 2 tbsp coriander leaves • 1 tbsp black pepper ( coursly grind) • 4 dry red chillies • 1 cup Dahi (yogurt) • Salt to taste • 1/2 tsp soda bicarb (or fruit salt) • Oil for frying • ૧ કપ ચણાની દાળ , ૬ કલાક પલાળી રાખો. • ૧ કપ અડદની દાળ ૬ કલાક પલાળી રાખો • ૧/૨ કપ બાજરીનો લોટ • ૧/૨ કપ જુવારનો લોટ મસાલા • ૫ લીલા મરચા • ૧.૫ ઇંચ આદુ નો ટુકડો • ૨ ચમચી કોથમીર • ૧ ચમચી કાળા મરી (દરદરા પીસેલ) • ૪ સૂકા લાલ મરચા • ૧ કપ દહીં • સ્વાદ પ્રમાણે મીઠું • ૧/૨ ચમચી સોડા બાયકાર્બ (અથવા ફ્રૂટ સોલ્ટ) • તળવા માટે તેલ ---------------------------------------------- Please subscribe to my channel:    / rakshaskitchenbasket   Enjoy other recipes in Raksha's Kitchen Basket