Перейти к содержимому

ગોકુળમાં વાગે ઘુઘરા રે વાગે શરણાયુંને ઢોલ જો ભજન(લખેલું છે)તો લાઈક સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ🙏🌺

GOPI MANDAL AHMEDABAD

0:00 / 0:00

ગોકુળમાં વાગે ઘુઘરા રે વાગે શરણાયુંને ઢોલ જો ભજન(લખેલું છે)તો લાઈક સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ🙏🌺

10 670 просмотров · 1 день назад
GOPI MANDAL AHMEDABAD
1,4 тыс. подписчиков
10 670 просмотров · 1 день назад
💐🙏🌺 જય શ્રી કૃષ્ણ 🌺🙏💐 🌺ગોકળમાં વાગે ધુધરા રે વાગે શરણાયું ને ઢોલ જો (૨) વાગે વધાર્યું મારા શ્યામની રે આજ આનંદ કિલ્લોલ જો ગોકળમાં વાગે ઘુઘરા રે વાગે શરણાયું ને ઢોલ જો 🌺મથુરાની જેલમાં જન્મ્યોરે એનું કાનુડો નામ જો અંધારી આઠમની રાત્રીડી રે આવ્યો ગોકુળની માય જો ગોકળમાં વગે ધુધરા રે વાગે શરણાયું ને ઢોલ જો વાગે વધાર્યું મારા શ્યામની રે આજ આનંદ કિલ્લોલ જો 🌺નંદઘેર પ્રભુ પ્રગટ્યા રે વાલે ધરિયો અવતાર જો જશોદા ઝુલાવે પારણે રે હૈયે હરખ અપાર જો ગોકુળમાં વાગે ઘૂઘરા રે વાગે શરણાયું ઢોલ જો વાગે વધાર્યું મારા શ્યામની રે આજ આનંદ કિલ્લોલ જો 🌺ગોકુળ ગામની ગોપીયું રે ગાય મંગળ ધોળ જો નીરખતા નદના લાલ ને રે બંધી થાઈ ઓળ ઢોળ જો ગોકુળમાં વાગે ઘુધારે વાગે શરણાયું ને ઢોલ જો વાગે વધાર્યું મારા શ્યામની રે આજ આનંદ કિલ્લોલ જો 🌺જોગી જટાળો એક આવ્યો રે મારે જોવો ગોપાળ જો શ્યામને શિવજી મળીયા રે પળે જશોદાને ફાળ જો ગોકુળમાં વાગે ઘુધરા રે વાગે શરણાયું ને ઢોલ જો વાગે વધાર્યું મારા શ્યામની રે આજે આનંદ કિલ્લોલ જો 🌺સાંખી: હે..કોઈ તને કાન કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે કિશન કનૈયો(૨) રાધાનો કાનજી મીરાનો ગિરધર ગોવાળો નો રાસ રચ્યો રે જી (૨) 🌺સાંખી: તારા વિના કુંજગલી મને સુની સુની લાગે રે (૨) ક્યારે આવીશ તું કે ને મુરારી તને ગોકુળ રૂડો રૂડો લાગશે રે(૨) 🌺💐🌺💐🌺🙏💐🙏🌺💐🌺💐🌺 અમારા ભજન ગમેતો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺❤️💗💖🇮🇳 please support me and my YouTube channel please subscribe like and share my videos thank you so much everyone 🙏 Jay shree krishna 🙏 #કનૈયાનાભજન​ #નયનાબેન​ #satsang​ #ગુજરાતીભજન​ #bhajan​ #kirtan​ #ગુજરાતી​ #સત્સંગ​ #ગરબા​ #જયશ્રીરામ​ #ભોળાનાભજન​ #શંકર​ #શિવભજન​ #સીતારામ​ #રામાપીર​ #કીર્તન​ #સત્સંગ​ #ભજન​ #શ્રીકાશીવિશ્વનાથ​ #ભજનમંડળ​ #નયનાબેનજોગલઆહીર​ #અમદાવાદનરોડા​ #શ્રીરામ​ #ટ્રેડિશનલ​ #કૃષ્ણભજન​ #રાસ​ #gujarati​ #ગરબા​ #કનૈયાનાભજન​ #Ahmedabad​ #જયજગન્નાથ​#કૃષ્ણ​,કાનો રાધા, #કાનો​ દ્વારકાવાળો, #કૃષ્ણ​ લીલા, #ગોકુળ​, #મથુરા​ ,# દેવકી, #વાસુદેવ​, #ભગવાન​, #કીર્તન​, #થાળ​, #હોળી​, #જન્માષ્ટમી​ ,#કાર્તિક​ પૂર્ણિમા, #શરદ​ પૂર્ણિમા,#દ્વારકા​, #મથુરા​, #સૌરાષ્ટ્ર​ #ગુજરાત​, #કૃષ્ણ​ ભજન, #ભોળાનાથ​ ભજન, #મીરા​ ભજન#gujarati​ #satsang​#રામદેવપીર​ ના ભજન#શંકર​#ભોલેનાથ​ #મહેશ્વર​, #મહાદેવ​, #રુદ્ર​, #મહાકાલ​, #સદાશિવ​ #નટરાજ​#શિવ​#ahir​ #ત્રિમૂર્તિ​, #પરમાત્માન​,#કૈલાશ​ પર્વત,#સમશાનભૂમિ​#અધિપતિ​, #ઓમ​ નમઃ શિવાય#ઓમ​ નમો, #ભગવતે​ રુદ્રાય, #અર્ધ​ ચંદ્રાકાર#ચંદ્ર​ ડમરૂ#વાસુકી​ #સોમવાર​#Shiv​ Shambhu #નંદ​#gujarati​#nayanaben​ #આખલો​#bhajankirtan​ #મહાશિવરાત્રી​,#શ્રાવણ​, #કાર્તિક​ પૂર્ણિમા #ભૈરવ​, અષ્ટમી, #પાર્વતી​ #કારતિકે​ #કૃષ્ણ​ #kirtan​ #ગણેશ​ #મહેશ​ #Kashi​ Vishwanath#RadheGovind​#ahmedabad​ #satsang​#દેશી​ કીર્તન#સત્સંગ​#શ્રીકાશીવિશ્વનાથ​ ભજન મંડળ અમદાવાદ#Shri​ Kashi Vishwanath bhajan mandal Ahmedabad #satsang​#bhjan​,#satasang​ #સત્સંગ​ મંડળ#ગુજરાતીભજન​ #kirtan​#gujarati​# kirtan