શ્રીમદ્ ભાગવત કથા નો મહિમા (લખેલું છે)| Krishna Vani Gujarati | દરેક ઘર સુધી પહોંચવો જોઈએ 🙏🌺
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
શ્રીમદ્ ભાગવત કથા નો મહિમા (લખેલું છે)| Krishna Vani Gujarati | દરેક ઘર સુધી પહોંચવો જોઈએ 🙏🌺
15 461 просмотр · 7 месяцев назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
15 461 просмотр · 7 месяцев назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
શ્રીમદ્દ ભગવત નો મહિમા છે મોટો
રોજ ગીતાના પાઠ કરજો રે
કૃષ્ણ ભગવાન તો સ્વધામ પધાર્યા
ઓધવજીએ પ્રભુજીને પુછીયું રે
તમે જાસો તો પ્રભુ આ રે કળિયુગમાં
કોના આધારે અમે જીવસુ રે
મારા સ્વરૂપને ભગવત માં મેલ્યું
કાયમ ભાગવતને તમે ખોલજો રે
શંકર પાર્વતી ગંગા કિનારે
કાયમ ભાગવતને સાંભળે રે
પાર્વતી બોલ્યા ભોલાનાથ અમને
ભાગવત નો મહિમા સમજાવજો રે
ભાગવત ગીતા માં પ્રભુજીનો વાસ છે
કૃષ્ણ મુખે થી વાણી બોલિયાં રે
શંકર પાર્વતી વ્રજમાં રે આવિયા
રમણ રેતીમાં અળોટીયા રે
દેવનું મઁદિર કે તીર્થ નથી તોય
કેમ રે રેતીમાં અળોટીયા રે
હજારો વારસો થી ભાગવત ની કથા
આ રે ભૂમિ ઉપર થાય છે
એની તમને રે કેમ ખબર પડી
એનો જવાબ અમને આપજો રે
શંકર ભગવાન તો એમ જ બોલિયાં
યોગ કરીને અમે જોઈ લીધું રે
આ રે કળિયુગ માં જપ તપ તો થાય છે
રામ કૃષ્ણ ના નામ બોલજો રે
ગુરુ પ્રતાપે ભક્તો રે વિનવે
જનમ ને મરણ સુધારજો રે
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama