Перейти к содержимому

Top Krishna Bhajan - ગીતાજી નું કીર્તન | શરણે નમિયે રે પ્રભુ.. (લખેલું છે) 🙏🌟✨| Gujarati satsang

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Top Krishna Bhajan - ગીતાજી નું કીર્તન | શરણે નમિયે રે પ્રભુ.. (લખેલું છે) 🙏🌟✨| Gujarati satsang

11 786 просмотров · 7 мес. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
11 786 просмотров · 7 мес. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   શરણે નમીએ રે પ્રભુ વંદન સ્વીકારજો વિનતી સુણોને સુંદર શ્યામ કૃષ્ણ પ્રભુ ગીતા સંભળાવજો સારથી બન્યતા શ્યામ પ્યારા રે અર્જુનના સમજાવ્યા ગીતાના જ્ઞાન... પાંચ હાજર વર્ષો વીત્યા આપના અવતાર ને ભૂલ્યા અમે ધરમ ને ધ્યાન .. હાથમાં રે ચક્રધારી શંખ તણો નાદ કરી વેલા આવોને વિરાટ રૂપ .. નંદજીના લાલ આવો ભક્તોના પ્યારા સમજાવવા શાંતિ ને ત્યાગ .. ગાયેલું ગાયે અમે લખેલું વાંચીયે વાલા જાણો છો એનાથી અધિક .. શ્રીમુખની વાણી પ્રભુ અમને સાંભળવજો કરવા છે કાયાનું કલ્યાણ પુરષોત્તમ દાસનું નોતરું સ્વીકારજો શરણે રાખોને મારા શ્યામ .. શરણે નમીએ રે પ્રભુ વંદન સ્વીકારજો વિનતી સુણોને સુંદર શ્યામ કૃષ્ણ પ્રભુ ગીતા સંભળાવજો #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama