SNA SPARSH સંપૂર્ણ Live Demo|પ્રાથમિક/માધ્યમિક શાળાઓ માટે ગ્રાન્ટ|Beneficiary, 60%-40% Claim &Print
NAVODAY EDUCATION TIPS
0:00 / 0:00
SNA SPARSH સંપૂર્ણ Live Demo|પ્રાથમિક/માધ્યમિક શાળાઓ માટે ગ્રાન્ટ|Beneficiary, 60%-40% Claim &Print
21 973 просмотра · 2 нед. назад
NAVODAY EDUCATION TIPS
7,05 тыс. подписчиков
21 973 просмотра · 2 нед. назад
📚 SNA SPARSH – પ્રાથમિક / માધ્યમિક શાળાઓ માટે ગ્રાન્ટ અંગે સંપૂર્ણ Live Demo
આ વીડિયોમાં SNA SPARSH Portal પર ગ્રાન્ટ સંબંધિત કામગીરી સંપૂર્ણ પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવી છે.
આ વીડિયોમાં ખાસ કરીને નીચેની માહિતી શીખવા મળશે:
🔹 Beneficiary કેવી રીતે બનાવવું?
🔹 60% Claim Generation કેવી રીતે કરવું?
🔹 40% Claim Generation કેવી રીતે કરવું?
🔹 Claim સંબંધિત જરૂરી પ્રક્રિયા
🔹 SNA SPARSH માંથી Print ક્યાંથી અને કેવી રીતે કાઢવી?
🔹 શાળાની ગ્રાન્ટ સંબંધિત કામગીરીની Step-by-Step Live Demo
આ વીડિયો પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા SNA SPARSH પર કામગીરી કરતા કર્મચારીઓ માટે ઉપયોગી રહેશે.
👍 વીડિયો ઉપયોગી લાગે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં.
#SNASPARSH #SNA_SPARSH #સમગ્રશિક્ષાઅભિયાન #SchoolGrant #SchoolGrantGujarat #Beneficiary #ClaimGeneration #60Percent #40Percent #LiveDemo #PrimarySchool #SecondarySchool #GujaratEducation #Grant