Перейти к содержимому

આદિવાસી વિસ્તારના સંવેદનશીલ શિક્ષકની પ્રેરક ગાથા | Ramesh Tanna |Navi Savar

Navi Savar

0:00 / 0:00

આદિવાસી વિસ્તારના સંવેદનશીલ શિક્ષકની પ્રેરક ગાથા | Ramesh Tanna |Navi Savar

987 просмотров · 12 часов назад
Navi Savar
36,9 тыс. подписчиков
987 просмотров · 12 часов назад
જિતેન્દ્રભાઈ પટેલ છોટા ઉદેપુર જિલ્લાના ઉત્તમ શિક્ષક છે. તેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ માટે શિક્ષક તરીકે જે કાર્ય કર્યું છે તે બેનમૂન છે. જબરજસ્ત છે. આ સંવાદ એટલો બધો રસપ્રદ અને સુંદર થયો છે કે સમય થોડો વધુ થયો છે. જિતેન્દ્રભાઈએ દિલ દઈને ઘણી સરસ વાતો કરી છે. તેમના વિદ્યાર્થીઓ સાથેના અનુભવો તો આંખ ભીની કરી દે તેવા છે. તેમનો સંપર્ક નંબર 9016832475 છે. Jitendrabhai Patel is an exemplary teacher in the Chhota Udepur district. His work as an educator in the tribal region is truly unparalleled—simply remarkable. This conversation turned out to be so engaging and delightful that it ran a bit longer than planned. Jitendrabhai spoke from the heart, sharing wonderful insights; his experiences with his students are truly moving—enough to bring tears to one's eyes. He can be reached at 9016832475.