તારા ઉંદરડાએ કરી રે ધમાલ👇લખેલું છે🙏નવું રમૂજી ગણેશ કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
તારા ઉંદરડાએ કરી રે ધમાલ👇લખેલું છે🙏નવું રમૂજી ગણેશ કિર્તન🙏Vibha Yashwant Vora
5 119 просмотров · 2 дня назад
Vibha Yashwant Vora
44,4 тыс. подписчиков
5 119 просмотров · 2 дня назад
તારા ઉંદરડાએ કરી રે ધમાલ👇લખેલું છે🙏નવું રમૂજી ગણેશ કિર્તન🙏Vibha Yashwant Vora
• GANESH BHAJAN
ગણેશ કિર્તનો પ્લે લીસ્ટ માંથી જરૂર નિહાળો🙏🌹🙏
નીચે લખેલું છે
તારા ઉંદરડા એ કરી રે ધમાલ ગણેશ તારા ઉંદરડાએ
કેળા રે ખાધા મારા ચીકુ રે ખાધા
મારા ખાધા છે દાડમ દ્રાક્ષ ગણેશ તારા ઉંદરડાએ
રોટલાની ખાધા મારી રોટલી ખાધી
મારા ખાધા છે રાંધેલા ભાત ગણેશ તારા ઉંદરડાએ
લાડુ રે ખાધા મારી બરફી રે ખાધી
મારા ખાધા છે પેંડા કણીદાર ગણેશ તારા ઉંદરડાએ
બટેટા રે ખાધા મારી કોબીરે ખાધી
મારા ખાધા છે ટામેટા લાલ ગણેશ તારા ઉંદરડાએ
ગાદલા રે તોડ્યા મારા તકિયા રે તોડિયા
મારા તોડ્યા છે કોથળા ઘણાય ગણેશ તારા ઉંદરડાએ
ડબલ રે તોડયા મારી ડબલી રે તોડ્યા
મારા તોડ્યા છે બંધ કબાટ ગણેશ તારા ઉંદરડાએ
જ્યારે હું ગણપતિને ભોગ ધરાવું
મારો ખાધો છે ધરેલો પ્રસાદ ગણેશ તારા ઉંદરડાએ
જયારે મને ઉંદરડા ના દર્શન થાય છે
મારો થઈ જાય છે બેડો પાર ગણેશ તારા ઉંદરડાએ
----------------------------------------------------------------------------------
ગણેશ તારા ઉંદરડાએ🙏લખાણ સાથે🙏નીચે લખેલું છે🙏મજેદાર નવું જ ગણેશ ભજન🙏Vibha Yashwant Vora
#ganeshtaraundardaa
#lakhansathe
#nichelakheluche
#majedarnabujganeshbhajan
#vibhayashwantvora
#ગુજરાતીભજન
#gujaratibhajan
#satsangibhajan
#સત્સંગીભજન
#ganeshbhajan
#ગણેશભજન
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને ગણેશજીનું મજેદાર કિર્તન સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે