આવે છે આવે છે ગણેશ મંડપ માં આવે છે👇લખેલું છે🙏નવું ગણેશ ઉત્સવ કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
આવે છે આવે છે ગણેશ મંડપ માં આવે છે👇લખેલું છે🙏નવું ગણેશ ઉત્સવ કિર્તન🙏Vibha Yashwant Vora
8 134 просмотра · 9 дней назад
Vibha Yashwant Vora
44,4 тыс. подписчиков
8 134 просмотра · 9 дней назад
આવે છે આવે છે ગણેશ મંડપે આવે છે👇લખેલું છે🙏નવું ગણેશ ઉત્સવ કિર્તન🙏Vibha Yashwant Vora
• GANESH BHAJAN
Ganesh Utsav Playlist
ગણેશ ઉત્સવ પ્લે લીસ્ટ
નવા અને પ્રાચીન ગણેશજી ના કિર્તનો જરૂર સાંભળો
ગણેશ ઉત્સવ નવું કિર્તન - ૨૦૨૬
🙏🌹🥳🌿🙏🌹🥳🌿🙏🌹
ગાયિકા : વિભા યશવંત વોરા
સ્વરચિત કિર્તન🙏🌹🌿🥳
યુટ્યુબમાં પહેલી વાર
નીચે લખેલું છે
લખાણ સાથે
આવે છે રે આવે છે ગણેશ મંડપ માં રે આવે છે
આવે છે આવે છે બાપા મંડપમાં આવે છે
ગણપતિબાપા લાંબી સૂંઢવાળા
દોડી દોડી ભક્તો કાજે આવે છે
ગણેશ મંડપમાં આવે છે
ગણેશજી માટે મેં તો મંડપ સજાવ્યો
આસોપાલવ ના તોરણ હું બંધાવું રે
ગણેશ દોડી દોડી મંડપે આવે છે
આવે છે રે આવે છે બાપા મંડપમાં આવે છે
સોના રૂપા ના હું બાજોઠ ઘડાવું
મંગલમૂર્તિ ની સવારી આવે છે
મારા દાદા મંડપે આવે છે
માથે મુગટ ને તિલક સવારું
ભક્તોને આનંદ આપતા આવે છે
મારા દાદા મંડપે આવે છે
દાદા સાથે આવે રિદ્ધિ સિદ્ધિ નારી
ભક્તોના દુઃખડા કાપે છે
મારા દાદા મંડપે આવે છે
દાદા માટે હું તો મોદક બનાવું
દાદા માટે હું તો લાડુ બનાવું
દાદા માટે હું તો મીઠા લાડુ બનાવું
દાદા તમે ભાવે આરોગો રે
મારા દાદા મંડપે આવે છે
આવે છે રે આવે છે દાદા મંડપ માં આવે છે
મૂષક સવારી કરી દાદા આવે છે
ભક્તોને ખુશીઓ આપે છે
મારા દાદા મંડપમાં આવે છે
આવે છે રે આવે છે મારા દાદા મંડપમાં આવે છે
દાદાના મંડપને મેં તો શણગાર્યો
દાદા એમાં સુંદર સોહાય છે રે
મારા દાદા મંડપમાં આવે છે
આવે છે રે આવે છે દાદા મંડપમાં આવે છે
ગંગાજળ મંગાવ્યા મેં તો જમના જળ મંગાવ્યા
દાદા ને સ્નાન કરાવીશ રે
મારા દાદા વેલા આવજો રે
મારા દાદા મંડપમાં આવે છે
આવે છે રે આવે છે દાદા મંડપમાં આવે છે
દોડી દોડી દાદા તમે આવો
ભક્તોના દુખડા કાપો રે
મારા દાદા મંડપમાં આવો રે
આવે છે આવે છે ગણેશ મંડપમાં આવે છે
મારી આંખોમાં આંસુડાની ધાર છે
કષ્ટો મારા હરજો રે
દાદા મંડપમાં રે આવે છે
આવે છે રે આવે છે દાદા મંડપમાં આવે છે
આવે છે રે આવે છે ગણેશ મંડપમાં આવે છે
🙏🌹🌿🥳🙏🌹🌿🥳🙏🌹🌿🥳
Like Share And Subscribe
Thanks For Watching
જય ગણેશજી🙏🌹🌿🥳
ગણપતિ બાપા મોરિયા🙏🌹🌿🥳
• GANESH BHAJAN
like Share And Subscribe
ગણેશ કિર્તનો પ્લે લીસ્ટ માંથી જરૂર નિહાળો
#આવેછેઆવેછેદાદામંડપમાંઆવેછે
#નીચેલખેલુંછે
#ગણેશઉત્સવ૨૦૨૬નવુંકિર્તન
#vibhayashwantvora
#aavecheaavechedadamandapmaaaveche
#nichelakheluche
#ganeshutsav2026navukirtan
#ganeshballilanukirtan
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ganeshbhajan
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#ganeshchaturthikirtan
#ગણેશચતુર્થીકિર્તન
#youtubemapaheluvar
#યુટ્યુબમાંપહેલીવાર
#સ્વરચિતકિર્તન
#savrachitkirtan
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🌹👍🌹👍
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ નું જોરદાર નવું સ્વરચિત કિર્તન સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏