Перейти к содержимому

ડ્રાઈવર/કંડક્ટર/હેલ્પર પરીક્ષા માં 100% પૂછાશે |મહેનત આપણી નોકરી તમારી | GSRTC ટેકનિકલ Mcq | 25 IMP

નોકરી એકેડેમી ૧૦૮, NAUKRI ACADEMY 108

0:00 / 0:00

ડ્રાઈવર/કંડક્ટર/હેલ્પર પરીક્ષા માં 100% પૂછાશે |મહેનત આપણી નોકરી તમારી | GSRTC ટેકનિકલ Mcq | 25 IMP

272 просмотра · 4 дн. назад
નોકરી એકેડેમી ૧૦૮, NAUKRI ACADEMY 108
183 подписчика
272 просмотра · 4 дн. назад
#GSRTCDriver #GSRTCConductor #GSRTCHelper #gsrtcexam GSRTC ડ્રાઈવર–કંડક્ટર–હેલ્પર પરીક્ષા | 🔧 ટેકનિકલ નોલેજ: 25 નવા IMP MCQ — ભાગ-2 | નોકરી એકેડેમી 108 નમસ્તે મિત્રો! GSRTC ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર ભરતી 2026 માટે સૌથી મહત્વના 25 ટેકનિકલ MCQ લઈને આવ્યા છીએ - ભાગ-2. આ વિડીયોમાં એન્જિન, બ્રેક સિસ્ટમ, સસ્પેન્શન, ઈલેક્ટ્રિકલ અને એર બ્રેક સિસ્ટમ ના એકદમ પરીક્ષાલક્ષી પ્રશ્નો કવર કર્યા છે. મહેનત આપણી... નોકરી તમારી... 📌 આ વિડીયોમાં શું જોવા મળશે: ✅ એન્જિન વાલ્વ, કેમશાફ્ટ, ફ્લાયવ્હીલ, પિસ્ટન રીંગ, ગ્લો પ્લગ, ટર્બોચાર્જર ✅ બ્રેક સિસ્ટમ - માસ્ટર સિલિન્ડર, એર ડ્રાયર, રિઝર્વોયર, હવા પ્રવેશની સમસ્યા ✅ સસ્પેન્શન, સ્ટિયરિંગ, વ્હીલ બેલેન્સિંગ, એલાઇનમેન્ટ, ટ્યુબલેસ ટાયર, બેરિંગ ✅ ઈલેક્ટ્રિકલ - બેટરી, રિલે, ડાયોડ, OBD, EGR, કેટાલિટિક કન્વર્ટર ✅ દરેક પ્રશ્નનો સાચો જવાબ + સરળ સમજૂતી ગુજરાતીમાં 📚 25 IMP પ્રશ્નો: પ્રશ્ન 1. વાલ્વનો ઉપયોગ | 2. કેમશાફ્ટ | 3. કમ્પ્રેશન ઓછું થવું | 4. ફ્લાયવ્હીલ | 5. ગ્લો પ્લગ | 6. ઓઈલ પ્રેશર લાઈટ | 7. શોક એબ્ઝોર્બર | 8. વ્હીલ એલાઇનમેન્ટ | 9. માસ્ટર સિલિન્ડર | 10. બ્રેકમાં હવા | 11. યુનિવર્સલ જોઈન્ટ | 12. ફાઈનલ ડ્રાઈવ | 13. ટ્યુબલેસ ટાયર | 14. વ્હીલ બેરિંગ ગ્રીસ | 15. લેડ-એસિડ બેટરી | 16. રિલે | 17. ડાયોડ | 18. એર ડ્રાયર | 19. એર રિઝર્વોયર | 20. ટર્બોચાર્જર | 21. એક્ઝોસ્ટ મેનિફોલ્ડ | 22. EGR સિસ્ટમ | 23. કેટાલિટિક કન્વર્ટર | 24. OBD સિસ્ટમ | 25. વ્હીલ બેલેન્સિંગ #GSRTC #GSRTCDriver #GSRTCConductor #GSRTCHelper #GSRTCBharti2026 #GSRTCExam #TechnicalMCQ #DriverExam #GSRTCTechnical #NokariAcademy108 #GSRTCMCQ #GujaratGovtJob #GSRTCPreparation #AutomobileMCQ #Bhag2