💐ફુલડા વેર્યા ને મંડપ રોપીયા કાનુડા મારા 💐(લખેલું છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
💐ફુલડા વેર્યા ને મંડપ રોપીયા કાનુડા મારા 💐(લખેલું છે)
77 187 просмотров · 3 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
77 187 просмотров · 3 г. назад
ફુલડા વેર્યા ને મંડપ રોપ્યા કાનુડા મારા
પહેરાવ શું ફુલડા નો હારે કાનુડા મારા
હૈયે હરખ ના માય રે કાનુડા મારા
આવ્યો અવસરિયો આનંદનો કાનુડા મારા
આજે છે કથાને કીર્તન રે કાનુડા મારા
વાટલડી જો માજમ રાતની કાનુડા મારા
ફુલડા વેર્યા ને મંડપ રોપ્યા કાનુડા મારા
પહેરાવ શું ફુલડા નો હારે રે કાનુડા મારા
અવસરમાં વહેલા વહેલા આવજો કાનુડા મારા
બે ની મંજુબેન જુવે વાટ રે કાનુડા મારા
દીવડા પુરાવી જોવે વાટ રે કાનુડા મારા
આવજો તરસાલી રૂડા ગામ રે કાનુડા મારા
ગોકુળ ગામ થી વહેલા આવજો કાનુડા મારા
સાથે રાધાજીને લાવજો કાનુડા મારા
આંગણે છે તુલસી કેરો છોડ રે કાનુડા મારા
એરે એંધાણી વહેલા આવજો રે કાનુડા મારા
સખીઓ જુએ છે વાટ વહેલા આવજો કાનુડા મારા
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#ભજન #સત્સંગ #trending #gujaratibhajan #bhajan #કીર્તન #ગુજરાતી #ગરબા #krishna #lagangeet