Jamano Badlayo - DHUN - Kiran Prajapati - જમાનો બદલાયો - Gujrati Bhajan
Kiran Prajapati
0:00 / 0:00
Jamano Badlayo - DHUN - Kiran Prajapati - જમાનો બદલાયો - Gujrati Bhajan
124 488 просмотров · 2 месяца назад
Kiran Prajapati
415 тыс. подписчиков
124 488 просмотров · 2 месяца назад
Kiran Prajapati Presents...
Jamano Badlayo - DHUN - Kiran Prajapati - જમાનો બદલાયો - Gujrati Bhajan
Title : Jamano Badlayo - DHUN - Kiran Prajapati - જમાનો બદલાયો - Gujrati Bhajan
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Maruti Movies (Shailesh Patel)
Editing: Studio Lights View
Disign: Kaushal Prajapati
Light : Nilkanth Light Botad
Lable: Kiran Prajapati
LYRICS:
જુવો જુવો જમાનો બદલાયો
હોવે હોવે જમાનો બદલાયો
આજે ફેશન ના વાયરા વાયા છે
જુવો જુવો જમાનો બદલાયો
પેલા સીતારામ સીતારામ બોલતા હતા
આજે હાય હેલો બોલાઈ છે
જુવો જુવો જમાનો બદલાયો
પેલા બા બાપુજી બોલતા હતા
આજે મમ્મી ડેડી બોલાઈ છે
જુવો જુવો જમાનો બદલાયો
પેલા શાક અને રોટલા ખાધા હતા
આજે પિઝા ને બર્ગર ખવાઈ છે
જુવો જુવો જમાનો બદલાયો
પેલા દૂધ અને ઘી ખુબ ખાધા હતા
આજે હોટેલ માં બોટલ પીવાઈ છે
જુવો જુવો જમાનો બદલાયો
પેલા માતાજીના ગરબા ગાતા હતા
આજે ફિલ્મો ના ગીતો ગવાઈ છે
જુવો જુવો જમાનો બદલાયો
પેલા રામાયણ ની કથા બહુ કરતા હતા
આજે પિચ્ચર ને સીરીયલ જોવાઈ છે
જુવો જુવો જમાનો બદલાયો
પેલા ભજન ને સત્સંગો થાતાં હતા
આજે ભેગા થઈ તારી મારી કરાઈ છે
જુવો જુવો જમાનો બદલાયો
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #kiranprajapatibhajan #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #KiranPrajapatinaBhajan #kiranprajapatibhajan
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕