ટ્રેકટર ના ઓજાર ખરીદવા માટે સબસિડી પાસ થાય તો આ ભુલ ના કરતા | tractor goverment subsidy implement
khedut mitra
0:00 / 0:00
ટ્રેકટર ના ઓજાર ખરીદવા માટે સબસિડી પાસ થાય તો આ ભુલ ના કરતા | tractor goverment subsidy implement
22 039 просмотров · 2 месяца назад
khedut mitra
116 тыс. подписчиков
22 039 просмотров · 2 месяца назад
ટ્રેકટર ના ઓજાર ખરીદવા માટે સબસિડી પાસ થાય તો આ ભુલ ના કરતા | tractor goverment subsidy implement
જય જવાન જય કિસાન !
આજ ના આ વીડિયો માં આપણે ખેડૂત મિત્રો માટે ખેતી ના સાધનો (ટ્રેક્ટર, થ્રેશર, રોટાવેટર , કલ્ટીવેટર વગેરે) પર મળતી સબસીડી વિશે વાત કરીશું. જો તમે પણ લાંબા સમયથી સબસીડીની રાહ જોઈ રહ્યા હતા, તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
સબસીડી પાસ થયા પછી ટ્રેક્ટર ના ઓજારો ખરીદવામાં શું સાવચેતી રાખવી અને કેવા ઓજારો ખરીદવા
#tractorimplements
#tractorvideo
#kheti
#khedutmitra
ખેડૂત મિત્રો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે વિડીયો સંપૂર્ણ રીતે જોવો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્રો you tube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
🙏🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏 🙏 🙏 🙏 🙏