Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.આ બેનનું ભજન અતી સુંદર છે સાંભળીને ખુશ થશો.શ્રી સખીભજન મંડળ.બેલા પટેલ.વડોદરા.

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.આ બેનનું ભજન અતી સુંદર છે સાંભળીને ખુશ થશો.શ્રી સખીભજન મંડળ.બેલા પટેલ.વડોદરા.

100 771 просмотр · 3 г. назад
pinal patel
46,9 тыс. подписчиков
100 771 просмотр · 3 г. назад
આ ભજન અંત સુધી જોશો. રાય રણછોડ ડાકોરવાળો છે એનો ઠસ્સો બહુ રૂપાળો છે.અમારા આ ભજનને like , shar &comment કરશો અને subscribe કરવાનું ભુલતા નહી બેલ આઈકોન ને દબાવો જેથી અમારા નવા ભજનો તેમજ નવા થાળ સાંભળવા મળશે.સાથ સહકાર આપશો ********************************** રાગ--યે દેશ હે વીર જવાનોકા આ....આ.....ઓ.......ઓ રાય રણછોડ ડાકોરવાળો છે એનો ઠસ્સો બહુ રૂપાળો છે એ તો રૂપ રંગમાં હો એતો રૂપ રંગમાં કાળો છે તોય સહુને બહુ વ્હાલો છે આ....આ.....ઓ.....ઓ એ તો દ્રારિકાથી આવ્યો છે એને બોડાણાયે લાવ્યો છે એ ગંગાને મનડે હો એતો ગંગા ને મનડે ભાવ્યો છે.સવા વાલે એ તો તોલાયો છે આ.....આ....ઓ......ઓ એનું મુખડું એવું મલકે છે આંખોમાં અમૃત છલકે છે એની ધોળી ધજા ઓ હો એની ધોળી ધજા ઓ ફરકે છે એને જોઈ ને સૌના હૈયા હરખે છે આ......આ.......ઓ.....ઓ વરસો પહેલાનો વ઼જવાસી હવે થઈ ગયો પાકો ગુજરાતી એના ચરણ કમળમાં હો એના ચરણ કમળમાં હે કાશી સખીયોની સુખ દુઃખ નો સાથી આ...આ......ઓ......ઓ રાય રણછોડ ડાકોરવાળો છે...............