કેનેડામાં શાકભાજી ની ખરીદી 🛒 🇨🇦 | Gujju In Canada 🇨🇦
Gujju In Canada
0:00 / 0:00
કેનેડામાં શાકભાજી ની ખરીદી 🛒 🇨🇦 | Gujju In Canada 🇨🇦
15 673 просмотра · 1 день назад
Gujju In Canada
128 тыс. подписчиков
15 673 просмотра · 1 день назад
કેનેડામાં Walmart મા શાકભાજી લેવા ગયા 🥦🥬 | ભારતમાં મફત… Canada માં બધાના પૈસા! 😂 | Gujarati Vlog
Walmart Canada માં આજે શાકભાજીની ખરીદી કરવા ગયા! 🛒🇨🇦
લીલા શાકભાજી 🥬🥦, મીઠી લીમડી 🌿, કોથમીર અને ઘણું બધું જોયું… પણ એક વસ્તુએ India ની બહુ યાદ અપાવી! 😂🇮🇳
ભારતમાં શાકવાળા ભાઈ પાસેથી શાક લો એટલે…
“ભાઈ, થોડી કોથમીર ને મીઠી લીમડી નાખજો!” 😜
અને ઘણી વાર FREE! 😂🌿
પણ Canada માં? 🇨🇦
અહીં તો મીઠી લીમડી પણ packet માં… કોથમીર પણ packet માં… અને બધાના અલગ પૈસા! 💸🤣
India માં “ભાઈ થોડું extra નાખજો…” 😎
Canada માં “Please scan the barcode!” 😂😂
આજે Walmart માં કયા Indian vegetables મળ્યા, શું ભાવ છે અને Canada vs India grocery shopping માં કેટલો ફરક છે — બધું આ vlog માં! 🛒
Video ગમે તો LIKE 👍 SHARE ❤️ અને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં!
તમારા ત્યાં India માં હજુ કોથમીર/મીઠી લીમડી FREE મળે છે? 😂👇 Comment માં કહેજો!
#GujaratiVlog #CanadaGujarati #WalmartCanada #GujjuInCanada #CanadaVlog #GujaratiInCanada #IndianInCanada #GroceryShopping #VegetableShopping #Shakbhaji #WalmartShopping #CanadaLife #GujaratiYouTuber #CanadaVsIndia #DesiInCanada