ઓસ્ટ્રેલિયામાં સુંદરકાંડ પાઠનો દિવ્ય અનુભવ | અતુલ પુરોહિતજી | ગુજરાતી Vlog 🙏🇦🇺🦘😇😍
Gujju couple in Australia
0:00 / 0:00
ઓસ્ટ્રેલિયામાં સુંદરકાંડ પાઠનો દિવ્ય અનુભવ | અતુલ પુરોહિતજી | ગુજરાતી Vlog 🙏🇦🇺🦘😇😍
797 просмотров · 1 месяц назад
Gujju couple in Australia
27,7 тыс. подписчиков
797 просмотров · 1 месяц назад
🙏 સુંદરકાંડનો દિવ્ય અને આધ્યાત્મિક અનુભવ 🙏
આજે અમે ઓસ્ટ્રેલિયામાં Atul Purohitજીના સુંદરકાંડના પાવન કાર્યક્રમમાં જોડાયા ❤️🇦🇺
હનુમાનજીના નામ સાથે સુંદરકાંડના પાઠ અને ભક્તિમય વાતાવરણનો આ અનુભવ ખરેખર અદ્ભુત રહ્યો 🙏✨
ઓસ્ટ્રેલિયામાં રહીને આવી આધ્યાત્મિક અને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલી ક્ષણો માણવાની મજા જ કંઈક અલગ છે ❤️
આ આખો સુંદર આધ્યાત્મિક અનુભવ અમારા Vlogમાં જરૂર જુઓ અને અમારો આ અનુભવ કેવો લાગ્યો એ Comment કરીને જણાવજો. 🥰
🙏 જય શ્રી રામ | જય હનુમાન 🚩
#Sundarkand #AtulPurohit #AtulPurohitAustralia #SundarkandAustralia #GujaratiVlog #AustraliaVlog #GujaratiInAustralia #SydneyAustralia #SpiritualWeekend #JayShreeRam #JaiHanuman #GujaratiCulture #AustraliaGujarati #GujjuCouple #indianinaustralia #viralvideo #australiavlog #australialife #gujarativlog #australiadiaries