ઓસ્ટ્રેલિયામાં કેટલા પ્રકારનું દૂધ મળે છે? 😳🇦🇺🦘🥛
Gujju couple in Australia
0:00 / 0:00
ઓસ્ટ્રેલિયામાં કેટલા પ્રકારનું દૂધ મળે છે? 😳🇦🇺🦘🥛
7 999 просмотров · 7 дн. назад
Gujju couple in Australia
27,8 тыс. подписчиков
7 999 просмотров · 7 дн. назад
ઓસ્ટ્રેલિયામાં દૂધ લેવા જાઓ તો એક નહીં, અનેક પ્રકારના દૂધ જોવા મળે છે! 🥛🇦🇺😳
આ વીડિયોમાં અમે તમને ઓસ્ટ્રેલિયાના સુપરમાર્કેટમાં મળતા અલગ-અલગ પ્રકારના દૂધ બતાવ્યા છે — Full Cream, Low Fat, Skim, Lactose Free, A2 Milk, High Protein અને Plant-Based Milk સહિત. 🥛🌱
તમને આમાંથી કયું દૂધ ગમે છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો ❤️
#Australia #MilkInAustralia #AustralianSupermarket #GujaratiVlog #GujaratiVlogger #AustraliaVlog #IndianInAustralia #GujjuCouple #GujjuCoupleInAustralia #SydneyVlog #AustraliaLife #Milk #Supermarket #GujaratiYouTuber #desiinaustralia #coles #viral