🫛 વટાણા નું શાક | vatana nu sak ni recipe | The Swad Kitchen
TheSwadKitchen
0:00 / 0:00
🫛 વટાણા નું શાક | vatana nu sak ni recipe | The Swad Kitchen
28 просмотров · 2 дня назад
TheSwadKitchen
206 подписчиков
28 просмотров · 2 дня назад
🫛 વટાણા નું શાક | Gujarati Vatana Sabji
આજે બનાવીએ સ્વાદિષ્ટ અને સરળ વટાણા નું શાક 😋🫛
ઘરે મળતી સામગ્રીથી બનાવેલું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ, મસાલેદાર અને ટેસ્ટી બને છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવામાં એકદમ મજા આવે છે. ❤️
જો તમને મારી રેસીપી પસંદ આવે તો Like 👍, Share ❤️ અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#વટાણાનુંશાક #VatanaSabji #recipe #gujaratirecipe #viral #food #GujaratiRecipe #GujaratiFood #ઘરનુંજમવાનું #Recipe #Sabji #IndianFood