કિતૅન નીચે લખ્યું છે👇 કાનજી આવો પધારો રાધે મંડળ🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Prabhawati Bhuva
0:00 / 0:00
કિતૅન નીચે લખ્યું છે👇 કાનજી આવો પધારો રાધે મંડળ🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹
183 просмотра · 9 дней назад
Prabhawati Bhuva
285 подписчиков
183 просмотра · 9 дней назад
🙏🌺🙏જયશ્રી કૃષ્ણ🙏🌺🙏
કાન મારે આંગણીયે મીઠી એક લીંબડી રે
હે લીલી પીળી લીંબોળી ઝૂલતી જાય રે કાનજી આવો પધારો મારે આંગણે રે
રાધા ગોરી કેમ કરી આવું તારે આંગણે રે
આજ મારે નાથવો કાળી નાગ રે રાધીકા આજે નહિ આવું તારે આંગણે રે
કાન તને ઉતારા દેશું તને ઓરડા રે
હે પોઢવા પાથરૂ રેશમ રજાઈ રે કાનજી આવો પધારો મારે આંગણે રે
રાધા ગોરી પોઢણ આજ અમે નહિં કરીયે રે
.. આજ મારે પીવા પુતના માસી ના ઝેર રે રાધીકા આજે નહિ આવું તારે આંગણે રે
કાન તને ભોજન દેશું મન ભાવતા રે
પ્રેમ થી ખોબલે પીર શું ખાંડ રે કાનજી આવો પધારો મારે આંગણે રે
રાધા ગોરી ભોજન આજ અમે નહિ કરીયે રે
આજ મારે મારવો મામા કંસ રે રાધીકા આજે નહિ આવું તારે આંગણે રે
કાન મારે આંગણીયે મીઠી એક લીંબડી રે
હે લીલી પીળી લીંબોળી ઝૂલતી જાય રે કાનજી આવો પધારો મારે આંગણે રે
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
. .