તરણેતર મેળામાં ભાવનગરની ‘ભીલી’ ભેંસ પ્રથમ
Rakhewal
0:00 / 0:00
તરણેતર મેળામાં ભાવનગરની ‘ભીલી’ ભેંસ પ્રથમ
2 669 просмотров · 10 дней назад
Rakhewal
118 тыс. подписчиков
2 669 просмотров · 10 дней назад
@RAKHEWALDAILYYT
તરણેતર મેળાની પશુપ્રદર્શન સ્પર્ધામાં ભાવનગરની 'ભીલી' ભેંસે મેળવ્યો પ્રથમ ક્રમાંક!
તળાજાના પશુપાલકની જાફરાબાદી ભેંસની કમાલ. રૂ.૧૦ લાખની ઓફર ઠુકરાવી પશુપાલકે જીત્યા લોકોના દિલ. સરકાર દ્વારા રૂ.૫૦,૦૦૦નું ઇનામ અર્પણ. 🙏✨
#TaranetarFair #Bhavnagar #BheeliBuffalo #AnimalExhibition #Talaja #LocalNews #GujaratUpdates
Our social media addresses - 👇🏻
Instagram: / rakhewaldaily
Facebook: / rakhewal
Website : https://www.rakhewaldaily.com/
whats app Channel link - https://whatsapp.com/channel/0029Va4Z...
#gujaratinews #rakhewalnews #gujarat #banaskantha