EXCLUSIVE- ચૈતર ભટકી ગયો - છોટુ વસાવા
Nation Plus News
0:00 / 0:00
EXCLUSIVE- ચૈતર ભટકી ગયો - છોટુ વસાવા
125 659 просмотров · 2 г. назад
Nation Plus News
86,9 тыс. подписчиков
125 659 просмотров · 2 г. назад
આદિવાસીઓ મસીહા તરીકે પ્રસ્થાપિત છોટુ વસાવા દાયકાઓથી આદિવાસી સમાજને કનડતા પ્રશ્નોને આક્રમક વલણ દર્શાવતા નેતા તરીકે પ્રસ્થાપિત છે . છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજના પ્રશ્નોને કોરાણે મૂકીને રાજકીય હેતુ સાધવાના પ્રયાસો સામે તેઓ વ્યથિત દેખાય છે . બિટીપીમાં ભંગાણ પડયા બાદ આ મજબૂત આદિવાસી નેતાની વિચારધારા ઉપર આધારિત ભારત આદિવાસી પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે . હાલમાં જ સંપન્ન થયેલ રાજસ્થાન વિધાનસભાની ચુંટણીમાં ભારત આદિવાસી પાર્ટીએ ત્રણ બેઠકો જીતીને મુખ્ય રાજકીય પક્ષો સામે પણ પડકાર ઊભો કર્યો છે . છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આ પીઢ આદિવાસી નેતાની વિચારધારા અને કામ કરવાની પદ્ધતિને બખૂબી જમીન ઉપર ઉતારી છે . રાજસ્થાનમાં ધરીયાવદ થી થાવરચંદ , આસપુર થી ઉમેશ મીણા અને ચોરાસી બેઠક ઉપરથી રાજકુમાર રોત ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે . કુલ 19 વિધાનસભા બેઠકો ઉપર 13 લાખ કરતાં વધુ મતો મેળવીને ભારત આદિવાસી પાર્ટી એ ભાજપ અને કોંગ્રેસ સામે મજબૂત વિકલ્પ તરીકે બહાર આવી છે . ખાસ કરીને દેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પ્રકરણ બાદ છોટુ ભાઈ વસાવાના સ્ટેન્ડની આદિવાસી સમાજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે . ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના સમર્થકો માટે આગાહી કરતાં જણાવ્યું છે કે લોકસભા ચુંટણી પહેલા તમામ કાર્યકરો ફરીથી છોટુભાઈ વસાવા પાસે પરત જતાં રહેશે . છોટુ વસાવા પૂર્વ પટ્ટીના જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ આદિવાસી સમાજના સ્વીકૃત નેતા તરીકે પ્રખ્યાત છે . જોકે હાલમાં તેઓના પરિવારમાં પણ રાજકારણ ઘૂસી ગયું હોવાને લીધે એમના સમર્થકોમાં પણ અસમંજસની સ્થિતિ પેદા થવા પામી છે . ભરૂચ લોકસભા બેઠક ઉપર છોટુભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ લડશે એવા પ્રબળ સંજોગો વર્તાઇ રહ્યા છે .
#nationplusnews #vashishthshukla #todaysupdates #today #latestnews #fastnews #trending #show #newsshow #program #chaitarvasava #dediapada #police #aap #adivasi #forest #forester #mlachaitarvasava #aapgujarat #aapleader #dediyapada #mla #ચૈતરવસાવા #ધારાસભ્ય #gyansahayak #yuvaadhikaryatra #adivasiarea #adivasileader #narmadadistrict #aamaadmipartynews #aamadmipartygujarat #justice #policesurrender #chaitar #adivasi #aadivasi #bharuchloksabha #elections2024 #adivasicandidate #bharuchmp #mansukhvasava #mp #memberofparliment #bharuch #bharuchnews #bjpgujarat #loksabhaelection2024 #loksabhaelection #bjpmp #narmada #narmadadistrict #adivasileader #bhartiyajantaparty #nandod #jaghdia #chotuvasava #bhilistan_tiger_sena #btp #breakingnews #today #news #chaitarvasava #dediyapada #aapmla #aapgujarat #chotaudepur #manojsorathia #adivasi #congress #congressgujarat #arjunrathva #sukhramrathwa #radhikarathva #adivasiarea #ahmedpatel #mumtazpatel #indialliance #crpatil #politics #softcorner #talukapanchayat #geetarathva #rathva #generalelections #chhotuvasava #bhartiyaadivashiparty