Jiv Shane Fare Chhe Guman Ma | તારે રેહવું ભાડા ના મકાન માં I Niranjan Pandya Bhajan
Soor Mandir
0:00 / 0:00
Jiv Shane Fare Chhe Guman Ma | તારે રેહવું ભાડા ના મકાન માં I Niranjan Pandya Bhajan
1 286 936 просмотров · 6 лет назад
Soor Mandir
6,63 млн подписчиков
1 286 936 просмотров · 6 лет назад
Jiv Shane Fare Chhe Guman Ma | તારે રેહવું ભાડા ના મકાન માં I Niranjan Pandya I Chetvani bhajan
Song : Jiv Shane Fare Chhe Guman Ma
Album : Govind Vani-Vol-4
Singer : Niramnajn Pandya
Music: Shamji Barot
Lyrics - Govind Mer
Label : Soor Mandir
#soormandir #gujaratibhajan #niranjanpandya
એ રજકણ તારા રઝળ છે
જેમ રણમાં ઉડે રેત
હજી બાજી છે તારા હાથમાં
માટે ચેત ચેત નર ચેત
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
હો તારે રેવું ભાડાના મકાનમાં
હે સ્વાર્થ કાજે તું કાયમ ફરતો
પરમાંરથના કામ નથી કરતો
હે સ્વાર્થ કાજે તું કાયમ ફરતો
પરમાંરથના કામ નથી કરતો
હે તને રીશ નથી ધણીના ધ્યાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
હો તારે રેવું ભાડાના મકાનમાં
એ ખોળિયું એક દી ખાલી કરવું પડશે
સગાને વ્હાલા તારા પોક મૂકી રડશે
એ ખોળિયું એક દી ખાલી કરવું પડશે
સગાને વ્હાલા તારા પોક મૂકી રડશે
હે તને જમડા કઈ જાશે રે કાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
હો તારે રેવું ભાડાના મકાનમાં
કાચી માટીની આ કાયા તારી
આખર ધૂળમાં ધૂળ થવાની
કાચી માટીની આ કાયા તારી
આખર ધૂળમાં ધૂળ થવાની
રે તોયે રીશ તને રંગ ને રોગાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
હો તારે રેવું ભાડાના મકાનમાં
બંગલા ને મોટરુ હોય ભલે તારી
માલ ખજાના આવે નહિ હારે
બંગલા ને મોટરુ હોય ભલે તારી
માલ ખજાના તારે આવે નહિ હારે
તારે આખર જાવું રે મશનમાં
તારે રેવું ભાડાના મકાન માં
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાન માં
હો તારે રેવું ભાડાના મકાનમાં
એ ગોવિંદ કહે તું ચેતી જા જીવડાં
જાવાના દિવસો હવે આવી જ્યાં ધુકડા
એ ગોવિંદ કહે તું ચેતી જા જીવડાં
જાવાના દિવસો હવે આવી જ્યાં ધુકડા
હો તને સંતો સમજાવે છે શાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
તને સંતો સમજાવે છે શાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં
હો તારે રેવું ભાડાના મકાનમાં
હો તારે રેવું ભાડાના મકાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં.
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
http://www.youtube.com/subscription_c...
We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love! :)
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
http://soormandir.app.link
Our website - http://soormandir.in
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
https://www.jiosaavn.com/label/soor-m...
#soormandir #surmandir #gujaratisong #gujaratisomgs #latestgujaratisong #gujarati
#GujaratiBhajan
#chetawanigujaratisongs
#gujratichetawanibhajans
#aayateredhvarjogi
#aayateredhvarjogigujaratisong
#newgujratisong
#newgujratibhajan
#soormandir
#surmandir
#soor
#sur
#surmandir