Перейти к содержимому

સૂરજદાદા સાથેની સવાર ☀️ | મામા ફોઈના પુરિયા | ચાલો કરીએ અમારા ગામ કાણોદર ની મુલાકાત 🏡🚌

SOHOOROO

0:00 / 0:00

સૂરજદાદા સાથેની સવાર ☀️ | મામા ફોઈના પુરિયા | ચાલો કરીએ અમારા ગામ કાણોદર ની મુલાકાત 🏡🚌

465 просмотров · 10 месяцев назад
SOHOOROO
275 подписчиков
465 просмотров · 10 месяцев назад
નમસ્તે મિત્રો! 🙏 આજની સફર એકદમ મસ્ત રહી 😍 સવારે 6:30 વાગ્યે અમે બધા ભાઈ-બહેનો સાઇકલ લઈને નીકળી ગયા કાણોદરથી વાસણા ગામ તરફની ટેકરી પર 🚴‍♂️🌄 ઠંડી હવા, પક્ષીઓનો કલરવ અને ધીમું અજવાળું — કુદરતની મજા જ કંઈ અલગ હતી! ટેકરી ચડતા ચડતા મમ્મી અને ફોઈ લઈને આવ્યા હતા શાહી ગુલાબનું દૂધ 🥛🌹, જેનાથી મજા દોઢગણી થઈ ગઈ. ઉપર પહોંચ્યા ત્યારે સૂરજદાદાના કિરણોએ આખા આકાશને રંગી દીધું ☀️ — એકદમ સુપર વ્યૂ! પછી અમે પહોંચ્યા અમારી લાયબ્રેરી 📚, જ્યાં ધનજી કાકાએ અમને થોડી રસપ્રદ માહિતી આપી. અને આખરે પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા, એટલે ગઈસુ કર્ણાવતી નાસ્તા હાઉસ — જ્યાં મળી સ્વાદિષ્ટ દાબેલી 😋 દિવસ આખો મસ્તી, કુદરત અને સ્વાદથી ભરેલો રહ્યો! 💫 👇 Tell us in the comments: તમને કેવી લાગી અમારી આ સફર? 📌 Don’t forget to: 👍 Like | 💬 Comment | 🔔 Subscribe અને જોડાયેલા રહો એવી જ મસ્ત વ્લોગ સફર માટે ❤️ #GujaratVlog #VillageLife #MorningRide #NatureVlog #GujaratiVlogger #Dabeli #ShahiGulabDudh #LibraryVlog #TravelVlog