Перейти к содержимому

Dhanteras 2026: ધનતેરસે બની રહ્યો છે ખાસ સંયોગ! જાણો આજની તિથિ, નક્ષત્ર અને યોગ

Tapobhumi Gujarat

0:00 / 0:00

Dhanteras 2026: ધનતેરસે બની રહ્યો છે ખાસ સંયોગ! જાણો આજની તિથિ, નક્ષત્ર અને યોગ

19 081 просмотр · 19 ч назад
Tapobhumi Gujarat
2,21 тыс. подписчиков
19 081 просмотр · 19 ч назад
આજે ધનતેરસનો પવિત્ર પર્વ ઉજવાઈ રહ્યો છે. ધનતેરસના દિવસે માતા Lakshmi, ભગવાન Kuber અને ધનની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. સુખ, સમૃદ્ધિ અને ધનપ્રાપ્તિ માટે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરે છે. જાણો ધનતેરસના પર્વનું મહત્ત્વ, આજની તિથિ, નક્ષત્ર, યોગ અને પંચાંગની મહત્વપૂર્ણ વિગતો. આજના પંચાંગ અનુસાર આસો વદ બારસની તિથિ સવારે 10:31 વાગ્યા બાદ ત્રયોદશીમાં પરિવર્તિત થશે. આજે હસ્ત નક્ષત્ર અને વિષ્કુંભ યોગ છે. સવારે 10:32 વાગ્યા સુધી તૈતિલ કરણ અને ત્યારબાદ ગર કરણ રહેશે. ચંદ્રનું ભ્રમણ Kanya Rashiમાં છે, જેના નામાક્ષર પ, ઠ અને ણ છે. ધનતેરસના પવિત્ર પર્વે લક્ષ્મીપૂજન, કુબેરપૂજન અને ધનની પૂજાનું શું છે મહત્ત્વ? જાણો આજના પંચાંગ અને ધાર્મિક માન્યતાઓ વિશેની વિશેષ માહિતી Gujarat First Newsના આ ખાસ અહેવાલમાં. #Dhanteras2026 #Dhanteras #LakshmiPuja #KuberPuja #AajNuPanchang #GujaratiPanchang #GujaratFirst Dhanteras 2026, Dhanteras Puja Muhurat, Lakshmi Kuber Puja, Aaj Nu Panchang Gujarati, Dhanteras Special Gujarati, Gujarati Panchang Today, Gujarat First News