Перейти к содержимому

Gujarat : અમદાવાદમાં આખું વર્ષ દીવા બનાવતી મહિલાઓ કેટલું કમાય છે?

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat : અમદાવાદમાં આખું વર્ષ દીવા બનાવતી મહિલાઓ કેટલું કમાય છે?

59 229 просмотров · 1 дн. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
59 229 просмотров · 1 дн. назад
દિવાળીના પર્વે ઘરોમાં રોશની ફેલાવતા માટીના દીવા બનાવવા પાછળ કુંભાર પરિવારોની મહિનાઓની મહેનત રહેલી હોય છે. અમદાવાદના સરખેજ અને ફતેવાડી વિસ્તારમાં મહિલાઓ અને કારીગરો આખું વર્ષ દીવા બનાવવાની મજૂરી કરી પોતાના સંતાનોના શિક્ષણ અને પરિવારના ભરણપોષણ માટે સંઘર્ષ કરે છે. આ પરિવારોનું કહેવું છે કે, 1000 દીવા બનાવવાની માત્ર 130 થી 140 રૂપિયા મજૂરી મળતી હોવા છતાં તેઓ દિવસ-રાત કાર્યરત રહે છે. હવે પરંપરાગત ચાકડાની જગ્યાએ મશીનોથી 40 થી 50 જાતના દીવા તૈયાર થાય છે, જે દેશભરનાં વિવિધ રાજ્યોમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે. અહેવાલ : શ્યામ બક્ષી કૅમેરા : પવન જયસ્વાલ ઍડિટ : રિપુલ મકવાણા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati