Перейти к содержимому

લખેલું છે કાનુડા નું સુંદર ભજન છે ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો 9558903250

Gopi mandal Neknam

0:00 / 0:00

લખેલું છે કાનુડા નું સુંદર ભજન છે ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો 9558903250

137 просмотров · 13 ч назад
Gopi mandal Neknam
8,32 тыс. подписчиков
137 просмотров · 13 ч назад
Likes આવા ભજન, ગરબા, કીર્તન, ધુન વગેરે જૉવા માટે અમારી ચેનલ ને લાઇક કરો કૉમેન્ટ કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ગોમતી ને કાંઠે રૂડું રે રજવાડું સ્વર્ગ ને ભૂલાવે એવું દ્વારિકા છે મારું તોય ન આવે ગોકુળીયાની તોલે રે ગોકુળ યાદ બહુ આવે કનૈયા ની આંખ છલકાય રે મોરલી યાદ બહુ આવે સોળસો રાણી મારે અષ્ટ પટરાણી કોઈ ના આવે રાધાજીની તોલે રે રાધિકા યાદ બહુ આવે બત્રીસ ભોજન તેત્રીસ શાક છે કોઈ ન આવે માખણીયાની તોલે રે માવડી યાદ બહુ આવે મિત્રો હજાર મારી આજુબાજુ ફરે સેવક મંત્રી મારી આજુબાજુ ફરે કોઈ ન આવે સુદામાની તોલે રે સુદામા યાદ બહુ આવે હુંફ દેનારા અહીં હોય છે હજારો કોઈ ના આવે નંદબાવા ની તોલે રે ગોકુળ યાદ બહુ આવે હેતના હાલરડા મારા મીઠા મીઠા ગાય છે આંજણની મેશે મારી નજરું ઉતારે છે કોઈ ના આવે જશોદા માની તોલે રે માવડી યાદ બહુ આવે રાત દિવસ જેની સાથે ઝઘડા રે થાય છે કોઈ ના આવે ગોપીઓની તોલે રે ગોપીઓ યાદ બહુ આવે મોરલીના સાદે દોડી આવે રે ગોપીની યાદ બહુ આવે