Перейти к содержимому

સોનમ બેન ના સ્વરે ગણપતિજીનું ખૂબ જ સુંદર ભજન રજૂ કર્યું છે. ખુબજ આનંદ આવશે

Krishna Bhajan Mandal

0:00 / 0:00

સોનમ બેન ના સ્વરે ગણપતિજીનું ખૂબ જ સુંદર ભજન રજૂ કર્યું છે. ખુબજ આનંદ આવશે

2 200 просмотров · 3 дн. назад
Krishna Bhajan Mandal
3,85 тыс. подписчиков
2 200 просмотров · 3 дн. назад
ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં શ્રી રામજી ની ધૂન માં શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો સાથે રિધ્ધિ સિધ્ધિ લાવો હનુમંત વેલા આવો શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં શિવજી વેલા આવો સાથે પાર્વતી ને લાવો કાર્તિક વેલા આવો શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં બ્રહ્મા વેલા આવો સાથે બ્રહ્માણી ને લાવજો નારદ વેલા આવો શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં સંતો વેલા આવો સાથે ભક્તજનો ને લાવો ગુણલાં એના ગાવો શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં ભક્તો વેલા આવો ભારી એવી ધૂમ મચાવો ભક્તો ભાવે ગાવ શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં ગણપતી વેલા આવો સાથે રિધ્ધિ સિધ્ધિ લાવો ગણપતી વેલા આવો શ્રી રામજી ની ધૂન માં ગણપતિ વેલા આવો શ્રી રામજીની ધૂન માં ganpati vela aavo shree ramji ni dhun સોનમ બેન ના સ્વરે ગણપતિજીનું ખૂબ જ સુંદર ભજન રજૂ કર્યું છે. ખુબજ આનંદ આવશે. ભજન: ગણપતિ વેલા આવો ને શ્રી રામજી ની ધૂન મા ગાયકા: સોનમબેન પટેલ