Перейти к содержимому

Ahmedabad : ‘આઇ એમ માલાલા’ પુસ્તકનો વિવાદ, શું છે મામલો?

BBC News Gujarati

0:00 / 0:00

Ahmedabad : ‘આઇ એમ માલાલા’ પુસ્તકનો વિવાદ, શું છે મામલો?

14 386 просмотров · 11 часов назад
BBC News Gujarati
1,55 млн подписчиков
14 386 просмотров · 11 часов назад
#ahmedabad #malalayousafzai #bajrangdal #bookcontroversy #freedomofexpression અમદાવાદના વસ્ત્રાપુરમાં ‘આઈ એમ માલાલા’ અને અન્ય પુસ્તકો વાંચીને મૌન વિરોધ કરી રહેલા યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. ‘યુથ ઍન્ડ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ’નો આરોપ છે કે બજરંગ દળ સાથે જોડાયેલા લોકોના એક જૂથે વાંચન સત્રમાં હોબાળો કરી મારપીટ કરી હતી. આ વિવાદની શરૂઆત અમદાવાદની એક શાળાના બુક ક્લબમાંથી ‘આઈ એમ માલાલા’ અને ઍન ફ્રૅન્કની જીવનકથા હટાવવાના નિર્ણયથી થઈ હતી. અહેવાલ : રૉક્સી ગાગડેકર છારા વીડિયો : પવન જયસ્વાલ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati