Перейти к содержимому

Nepal Flood : હિમાલયના પહાડોમાં એવું શું થયું કે નેપાળમાં આટલું ભયાનક પૂર આવ્યું

BBC News Gujarati

0:00 / 0:00

Nepal Flood : હિમાલયના પહાડોમાં એવું શું થયું કે નેપાળમાં આટલું ભયાનક પૂર આવ્યું

87 808 просмотров · 8 часов назад
BBC News Gujarati
1,55 млн подписчиков
87 808 просмотров · 8 часов назад
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... #NepalFlood #NepalFlashFlood #Nepal #Himalayas #Glacier #FlashFlood #Flood #NepalNews #HimalayanFlood #ClimateChange #BBCGujarati #BBCNews હિમાલયના પહાડો પરથી હિમનદી એટલે કે ગ્લેશિયર તૂટી પડતાં પાણીનો મોટો જથ્થો નીચે તરફ ધસી આવ્યો હતો. લેંગ ટાંગ લીરૂટ ચોટી પાસે ગ્લેશિયરનો ભાગ તૂટવાથી લેન્ડે ખોલા, ભોટેકોશી અને ત્રિશુલી નદીઓમાં પૂરનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. સાંકડી જગ્યાઓમાંથી પાણી વહેવાને કારણે નદીઓમાં પાણીની સપાટી સાતથી નવ મીટર સુધી ઊંચી આવી ગઈ હતી. ભૂસ્ખલન અને તળાવ બનીને તૂટવા જેવાં કારણો તેમજ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગની ભૂમિકા અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati