આ ચટણી બનાવશો તો ઈડલી કે ઢોસા સાથે સાંભારની જરૂર જ નહિ પડે સાઉથ ઈન્ડિયન રેસ્ટોરેન્ટસ્ટાઇલ ટોમેટોચટણી
Food Mantra by Surbhi Vasa
0:00 / 0:00
આ ચટણી બનાવશો તો ઈડલી કે ઢોસા સાથે સાંભારની જરૂર જ નહિ પડે સાઉથ ઈન્ડિયન રેસ્ટોરેન્ટસ્ટાઇલ ટોમેટોચટણી
26 398 просмотров · 4 г. назад
Food Mantra by Surbhi Vasa
200 тыс. подписчиков
26 398 просмотров · 4 г. назад
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "સાઉથ ઈન્ડિયન હોટેલ સ્ટાઇલ ટોમેટો ચટણી બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટી તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવી હોઈ આવી ટોમેટો ચટણી.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો રેસ્ટોરેન્ટમાં મળે છે એ ચટણીના સ્વાદને પણ ભૂલી જાશો.ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.એક વખત ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
2 TeaSpoon Oil
1 TeaSpoon Methi
1 TeaSpoon Rai
1 TeaSpoon Jeera
10-12 Whole Methi Na Dana
4-5 Dry Red Chilli
1 TeaSpoon Whole Dhana
1 Tbsp Urad Dal
1 Tbsp Chana Ni Dal
1/2 TeaSpoon Hing
4 Tomato
4-5 Limda Na Paan
1/4 TeaSpoon Turmeric Powder
2 TeaSpoon Red Chilli Powder
2 TeaSpoon Dhana Jeera Powder
1 TeaSpoon Salt
1 TeaSpoon Gud
Tempering
1 TeaSpoon Oil
1 TeaSpoon Rai
1 TeaSpoon Urad Dal
2-3 Dry Red Chilli
8-10 Limda Na Paan
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.