શું તમે આવી રીત થી કઠોળ બનાવ્યું છે 😋 | પંચરત્ન કઠોળનું શાક | Mix Kathod Nu Shak
Litchikitchen
0:00 / 0:00
શું તમે આવી રીત થી કઠોળ બનાવ્યું છે 😋 | પંચરત્ન કઠોળનું શાક | Mix Kathod Nu Shak
133 просмотра · 3 недели назад
Litchikitchen
84 подписчика
133 просмотра · 3 недели назад
રેસ્ટોરન્ટના શાકને પણ ભુલાવી દે એવું મિક્સ કઠોળનું શાક 😋 | પંચરત્ન કઠોળનું શાક | Mix Kathod Nu Shak
#mixkathodnushak
#gujaratisabji #mixpulses
#gujratishak#gujratilunch
#kathiyavadifood #food #sprout #litchikitchen
આજે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર મિક્સ કઠોળનું શાક, જેને તમે પંચરત્ન કઠોળનું શાક પણ કહી શકો. 😋
વિવિધ પ્રકારના કઠોળને એકસાથે બનાવીને તૈયાર થતું આ શાક સ્વાદમાં એટલું સરસ બને છે કે રેસ્ટોરન્ટના શાકને પણ ભૂલાવી દે! ❤️
ઘરે સરળતાથી મળતી સામગ્રીથી બનાવેલું આ શાક રોટલી, પરોઠા, પૂરી કે ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કઠોળથી ભરપૂર હોવાથી આ એક સરસ અને સંતોષકારક ઘરેલું ભોજન પણ છે.
જો તમને મારી આ મિક્સ કઠોળના શાકની રેસીપી ગમે તો વિડિયોને Like 👍 કરો, Comment 💬 કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં.
આવી જ સરળ અને સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી માટે ચેનલને Subscribe કરો. ❤️
Ingredients
1. ટમેટાં — Tomato
2. આદું — Ginger
3. લીલા મરચાં — Green Chillies
4. મીઠું — Salt
5. મરચું — Red Chilli Powder
6. ધાણાજીરું — Coriander Cumin Powder
7. હળદર — Turmeric Powder
8. લીંબુ — Lemon
9. ગરમ મસાલો — Garam Masala
10. મિક્સ કઠોળ — Mixed Pulses / Mixed Lentils