Перейти к содержимому

GSSSB Staff Nurse 2026 | All Subject Important Topics | PHC, CHC exam

RN- Aarti

0:00 / 0:00

GSSSB Staff Nurse 2026 | All Subject Important Topics | PHC, CHC exam

1 503 просмотра · 2 нед. назад
RN- Aarti
78 подписчиков
1 503 просмотра · 2 нед. назад
નમસ્કાર મિત્રો! 🙏 આ વીડિયોમાં GSSSB Staff Nurse Class-3 ભરતી (જાહેરાત ક્રમાંક 458/2026-27) ના Paper-1 ના બધા 5 વિષયોના ટોપિક-વાઇઝ મહત્વના મુદ્દા સ્લાઇડ દ્વારા સમજાવ્યા છે. દરેક વિષયના 20 માર્ક્સ છે. 📌 વીડિયોમાં કયા વિષયો છે: ✅ Fundamentals of Nursing: BMW, ચેપ નિયંત્રણ, વાઇટલ્સ, CPR, ટ્રાયેજ ✅ Medical Surgical Nursing: લેબ વેલ્યુ, દવાઓ અને મારણ, શ્વસન, પાચન, હૃદય, રક્ત, ડાયાબિટીસ, દાઝવું, ચેપી રોગો ✅ Midwifery: ANC, પ્રસવ, નવજાત શિશુ, Pre-eclampsia, PPH, કુટુંબ નિયોજન ✅ Mental Health Nursing: માનસિક રોગોના શબ્દો, ECT, Lithium, EPS, થેરાપી ✅ Community Health Nursing: PHC, CHC, રસીકરણ અને કોલ્ડ ચેઇન, રોગચાળાશાસ્ત્ર, રાષ્ટ્રીય કાર્યક્રમો 🏥 PHC અને CHC: 📝 પરીક્ષા પેટર્ન: Paper-1: નર્સિંગ (100 માર્ક્સ), Paper-2: ગુજરાતી (100 માર્ક્સ ⚠️ ખાસ નોંધ: આ વીડિયોમાં બતાવેલા "વારંવાર પુછાતા ટોપિક" અભ્યાસ માટેના સૂચન વાંચો. આ વીડિયો ફક્ત અભ્યાસ માટે છે. 👍 Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. #GSSSB #StaffNurse #GSSSBStaffNurse #NursingTopics #PHC #CHC #NursingGujarati #GujaratGovtJobs #StaffNurseBharti2026