Перейти к содержимому

GSSSB Staff Nurse Exam 2026 | Community Health Nursing Top 50 MCQ | PHC, CHC | સમજૂતી + ટ્રિક

RN- Aarti

0:00 / 0:00

GSSSB Staff Nurse Exam 2026 | Community Health Nursing Top 50 MCQ | PHC, CHC | સમજૂતી + ટ્રિક

542 просмотра · 12 дн. назад
RN- Aarti
78 подписчиков
542 просмотра · 12 дн. назад
નમસ્કાર મિત્રો! 🙏 આ વીડિયોમાં GSSSB Staff Nurse Exam (Class-3, જાહેરાત ક્રમાંક 458/2026-27) ના Paper-1 ના વિષય Community Health Nursing ના Top 50 MCQ લીધા છે. દરેક ટોપિક પછી સરળ સમજૂતી અને યાદ રાખવાની ટ્રિક આપી છે. આ વિષયના 20 માર્ક્સ છે. 🏥 PHC અને CHC (Staff Nurse Exam માટે સૌથી મહત્વના): ✅ સબ-સેન્ટર: 5,000 વસ્તી (પહાડી/આદિવાસી 3,000), ANM ✅ PHC: 30,000 વસ્તી (પહાડી/આદિવાસી 20,000), તબીબી અધિકારી ✅ CHC: 1,20,000 વસ્તી (પહાડી/આદિવાસી 80,000), 30 પથારી, 4 નિષ્ણાત ડોક્ટર ✅ ટ્રિક: સમતલ "5-30-120", પહાડી-આદિવાસી "3-20-80" ✅ રેફરલ ક્રમ: સબ-સેન્ટર → PHC → CHC → જિલ્લા હોસ્પિટલ 📌 આ વીડિયોમાં શું શીખશો: ✅ Primary Health Care: Alma-Ata 1978 ✅ Incidence, Prevalence, Epidemic, Endemic, Pandemic ✅ Prevention: Primary, Secondary, Tertiary ✅ NIS: BCG, OPV-0, Hep B, Pentavalent, MR, Td ✅ Cold chain: +2°C થી +8°C, ILR, VVM ✅ JSY, NTEP, NVBDCP, Mission Indradhanush, PM-JAY, ABHA 📝 Staff Nurse Exam પેટર્ન: Paper-1: નર્સિંગ વિષય (100 માર્ક્સ, દરેક વિષયના 20 માર્ક્સ) Paper-2: ગુજરાતી ભાષા (100 માર્ક્સ) ⚠️ ખાસ નોંધ: આ પ્રશ્નો PYQ-style પ્રેક્ટિસ સેટ છે, અસલી GSSSB પેપર નથી. 👍 વીડિયો ગમે તો Like કરો, Share કરો અને ચેનલને Subscribe કરવાનું #GSSSB #StaffNurseExam #GSSSBStaffNurse #CommunityHealthNursing #PHC #CHC #NursingMCQ #Top50MCQ #NursingGujarati #GujaratGovtJobs #StaffNurseBharti2026