Перейти к содержимому

|| અગિયારસ માટે સ્પેશ્યલ મોરલીયે લલચાણી તારી બોલડીયે બંધાણી કાનુડા.. krishna mandal કાજલબેન.

Krishna Mandal

0:00 / 0:00

|| અગિયારસ માટે સ્પેશ્યલ મોરલીયે લલચાણી તારી બોલડીયે બંધાણી કાનુડા.. krishna mandal કાજલબેન.

15 740 просмотров · 11 дней назад
Krishna Mandal
127 тыс. подписчиков
15 740 просмотров · 11 дней назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્ર રહેજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ... કાનગોપી નું કીર્તન.... કાનુડા ગોવાળ તારી મોરલીયે લલચાણી મોરલીયે લલચાણી તારી બોલડીયે બંધાણી કાનુડા.. ગોળી લીધી ગાગર લીધી જળ ભરવા હું હાલી ઈંઢોણી તો ભૂલી ગઈ ને સિંચણીયે અટવાણી કાનુડા.. મોરલીયે લલચાણી તારી બોલડીયે એ બંધાણી કાનુડા.. બોઘરા લીધા નેતરા લીધા ગાય દોવા હું હાલી વાછરડા તો ભૂલી ગઈ ને છોરું બાંધ્યા તાણી કાનુડા.. મોરલીયે લલચાણી તારી બોલડીયે એ બંધાણી કાનુડા.. ગોળી લીધી ગોરસ રેડા ઉપર રેડા પાણી રવાયા તો ભૂલી ગઈ ને નેતરડે અટવાણી કાનુડા.. મોરલીયે લલચાની તારી મોલડીએ બંધાણી કાનુડા.. ચોલી પહેરી ચણીયો પહેરો રાસે રમવા હાલી ચુંદડી તો ભૂલી ગઈ ને બજારે શરમાણી કાનુડા.. મોરલીયે લલચાણી તારી બોલડીયે બંધાણી કાનુડા.. માધવરાય ને નોતરું દીધું રસોઈ કરવા હાલી પીરસવાનું ભૂલી ગઈ ને વાતો એ મંડાણી કાનુડા.. મોરલીયે લલચાણી તારી બોલીએ બંધાણી કાનુડા.. કોના તમે બેટડાને કહ્યું તમારું ગામ છે કોના તમે જાયા વાલા શું તમારું નામ છે કાનુડા.. નંદબાબાનો બેટડોને ગોકુળ મારું ગામ છે જશોદાનો જાયો અને કાનો મારું નામ છે કાનુડા‌‌.. મોરલીયે લલચાણી તારી બોલીએ બંધાણી કાનુડા.. કોના તમે દીકરીને કયા ગામના છોરી શું તમારું નામ છે ને કોના તમે ગોરી કાનુડા.. ભખુ ભાણાની દીકરીને બરસાણા ની છોરી રાધા મારું નામ છે ને કાના તારી ગોરી કાનુડા.. #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજહલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar કૃષ્ણ, કાનો રાધા,  કાનો દ્વારકાવાળો,  કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ, મ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,