Перейти к содержимому

ICEના નામે અમેરિકામાં તોડપાણી કરતા બે દેસી ગઠિયા પકડાઈ ગયા

I am Gujarat

0:00 / 0:00

ICEના નામે અમેરિકામાં તોડપાણી કરતા બે દેસી ગઠિયા પકડાઈ ગયા

3 944 просмотра · 21 час назад
I am Gujarat
170 тыс. подписчиков
3 944 просмотра · 21 час назад
ICEના નામે અમેરિકામાં લોકોને ધરપકડ અને ડિપોર્ટેશનનો ડર બતાવીને કે પછી બીજી કોઈ રીતે તેમની પાસેથી લાખો ડોલરનું ગોલ્ડ પડાવનારા બે દેસી ગઠિયાની પેન્સિલવેનિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે ટ્રાફિક સ્ટોપ દરમિયાન ગગનદીપ સિંઘ અને અજયપ્રિત સિંઘ નામના બે શખસોની કારને પોલીસે અટકાવી હતી. કારની તપાસ કરવામાં આવતા તેમાંથી બે લાખ ડોલરથી પણ વધુની કિંમતના ગોલ્ડ બાર અને કોઈન્સ નીકળતા તેમની પૂછપરછ કરાઈ હતી જેમાં આ કાંડનો ભાંડો ફુટ્યો હતો. આ બંને આરોપીઓ કેલિફોર્નિયાના અલ્ક ગ્રોવના રહેવાસી હોવાનું જણાવાયું છે જેમને યુનિયન કાઉન્ટીમાંથી પસાર થતાં ઈન્ટરસ્ટેટ 80 પર અટકાવવામાં આવ્યા હતા.